By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    5 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બહુ ગાજેલા ઓખા-બેટના સિગ્નેચર બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના પોપડાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતદ્વારકાન્યૂઝ

બહુ ગાજેલા ઓખા-બેટના સિગ્નેચર બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના પોપડાં

agragujaratnews
Last updated: 2024/07/03 at 8:17 PM
2 years ago
Share
બહુ ગાજેલા ઓખા-બેટના સિગ્નેચર બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના પોપડાં
SHARE

પ્રથમ વરસાદે જ સિગ્નેચર (સુદર્શન) બ્રિજની ૪૦૦ મીટરની પાર્કિંગ દિવાલ ધરાશાય

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ટીઆરપી કાંડ, બ્રિજ તૂટવા, એરપોર્ટની છતો ઉડી જવી, નવી આવાસ યોજનાના મકાનોમાં પાણી ટપકવાં વગેરે ઘટનાઓની કોઇ નવાઇ નથી રહી. આ અંગે લોકો દ્વારા ફરિયાદો થાય છે તેનો નિકાલ કરવાના બદલે ભ્રષ્ટાચારીઓને છાવરતા હોવાની છાપ લોકોમાં દ્રઢ બનતી જાય છે. આવી ભ્રષ્ટાચારી ઘટનામાં એક નવી ઘટનાનો ઉમેરો થયો છે. વડાપ્રધાને જેના બહુ ગુણગાન ગાયા હતા તે ઓખા-બેટનો સિગ્નેચર બ્રિજના  પાર્કિંગની ૪૦૦ મીટરની દિવાલ સામાન્ય વરસાદમાં ધરાશાય થઇ જતાં આ કામમાં લોટ પાણીને લાકડાં થયાનું બહાર આવ્યું છે.

યાત્રાધામ બેટ દ્વારકા કે જે ભગવાન શ્રી કૃષ્ણની રહેણાક નગરી મનાય છે. ચારે બાજુ સમુદ્રના પાણી વચ્ચે આવેલ ટાપુ પર વસેલી આ નગરીને રાહ રસ્તે જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૩૨૦ મીટર લાંબો અને ૨૭ મીટર પહોળો ઓવર ધ સી વોટર બ્રિજ  વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબર માસની ૭ તારીખે વડાપ્રધાન દ્વારા દ્વારકાથી  ઓનલાઇન ભુમિ પૂજન કરેલ અને દેશનો પ્રથમ લાંબો કેબલ બ્રિજ હોય વિદેશોમાં ખ્યાતી પામે તે માટે અંગ્રેજી નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત તા.૨૫-૨-૨૦૨૪ એટલે કે ચાર મહિના પહેલા તેનુ લોકાર્પણ કરવા વડાપ્રધાન અહીં રૂબરૂ આવ્યા હતા ત્યારે તેમનું નામ બદલી શ્રી કૃષ્ણ ભગવાને તેમના હાથમાં ધારણ કરેલ સુદર્શનના કારણે બ્રિજનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવેલ અને તેનું કામ પૂર્ણ થયું ના હોવા છતાં અને કામ અધૂરું હોવા છતાં પણ ચૂંટણી પહેલા તેને લોકાર્પણ કરવાની ઉતાવળના પરિણામો તો આવનારા દિવસોમાં જોવા મળે તો આશ્ચર્ય પામવા જેવું નહીં ગણાય. કારણ કે ગઈકાલે  સવારે પડેલા વરસાદ બાદ આજ સવારે આ સુદર્શન બ્રીજ પાસે બનાવાયેલ આજ કંપની દ્વારા બનાવાયેલ વાહન પાર્કિંગની જગ્યાની કમ્પાઉન્ડ વોલની આશરે ૪૦-૪૦ મીટર જેટલી દીવાલ એક નહી બે બે અલગ અલગ જગ્યા પરથી ધરાશાય થઇ જતાં એ જ કન્સ્ટ્રકશન કંપની છે કે જેણે આ સુદર્શન બ્રિજનું નિર્માણ પણ કર્યુ છે. આ બ્રિજના કન્સ્ટ્રક્સન કામની ગુણવતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. અહીં પણ આ કમ્પાઉન્ડ વોલની દીવાલ સિવાય બ્રિજ પર લગાવાયેલ મોરપીંછ ના શો પીસ પણ ઉડી ને બ્રિજ પર વેર વિખેર પડ્યા હોવાનું તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે.

હકીકત ગત વર્ષે આ બ્રીજ ના કોન્ટ્રાક્ટર એસ.પી.સિંગલા દ્વારા બિહારમાં બની રહેલો નદી પરનો મોટો બ્રિજ ઉદઘાટન થાય તે પહેલા જ તેના પીલર કોલ્લેપ્સ થતા અડધો બ્રિજ નદીમાં ગરક થયાનું નોંધાયેલ છે અને તે ઘટના બાદ આ બ્રિજના કામની ગુણવતાં ચેક કરવાનું નાટક કરી આ બ્રિજનું કામ ચાલુ રાખી પૂર્ણ કરવામાં આવ્યા બાદ અધુરા કામ સાથે તેનું લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યા બાદ ચાર મહિનામાં તેની ગુણવત્તા સામે પ્રશ્નાર્થો ઉભા થવા લાગ્યા છે.

ત્યારે અરબી સમુદ્રના મુખ પર આવેલ અને દર વર્ષે વાવાઝોડાના સતત ભય અને નાના મોટા બે-ત્રણ વાવાઝોડાનો સામનો કરતા આ વિસ્તારમાં બનેલ આ સુદર્શન બ્રિજ પણ તેનો ભોગ બનવાની શક્યતા વચ્ચે તેના કામ ની ગુણાવતા સામે ઉભા થયેલા પ્રશ્નો આવનારા દિવસો માટે હજુ ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કરે તો તેમાં કોઈ આશ્ચર્ય નહી હોય તેમ જાણકારો નું માનવું હોવાનું બહાર આવેલ છે.

 

You Might Also Like

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

યુરોપ વર્ક પરમીટના નામે ઠગ ઇમિગ્રેશન ટોળકીનું 3.28 કરોડનું કૌભાંડ

જેતપુરમાં વિરાશક્તિનગર સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો, ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ
રાજકોટ

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

Editor By Editor 4 days ago
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો
 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?