By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં પાંચ મોબાઇલના વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢમાં પાંચ મોબાઇલના વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ

Editor
Last updated: 2026/01/24 at 5:02 PM
2 months ago
Share
જૂનાગઢમાં પાંચ મોબાઇલના વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ
SHARE

ઇન્ટરનેશનલ મોબાઇલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે

જૂનાગઢમાં પાંચ મોબાઇલના વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ

કેટલાક વેપારીઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : ગુપ્તાંગમાં ઇલેકટ્રીક શોક આપ્યાનો આરોપ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જુનાગઢ શહેરમાં મોબાઇલ વ્યવસાય કરતા વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકા મળતી માહિતી પ્રમાણે વેપારીઓ ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકાના આધારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાંચ મોબાઇલમળતી માહિતી મુજબ, પાંચ મોબાઇલ વેપારીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક વેપારીઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.  વેપારીઓના જણાવ્યા અનુસાર, તેમને આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હતો.

વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પૂછપરછ દરમિયાન ગુપ્તાંગમાં ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમની હાલત વધુ ગંભીર બની હતી. આ ઘટનાને લઈ વેપારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.વેપારીઓના ઘરે પણ તપાસ પોલીસે આ કાર્યવાહી બાદ વેપારીઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી.

 

પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય

આ ઘટનાને લઈને પીડિત વેપારીઓ પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો મક્કમ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો પોલીસ તંત્ર માટે આ મામલો ગંભીર બની શકે છે.

You Might Also Like

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
આંતરરાષ્ટ્રીય

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

Editor By Editor 5 days ago
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?