By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

Editor
Last updated: 2026/01/27 at 4:44 PM
5 months ago
Share
જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન
SHARE

3૦પ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં સંડોવણી

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

 આરોપીઓ લંગડાતા જોલવા મળ્યા : ચારેયે હાથ જોડીને માફી માંગી : આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ‘ગેમ્બલર ગેંગ’ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના ચાલુ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક  હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ કાફલાએ આ આરોપીઓને સાથે રાખી શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

305 કરોડના આ કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના કોર્પોરેટર સહિત 4 આરોપીઓ જ્યારે પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે લંગડાતા જોવા મળ્યા હતા. અને નવાઈની વાત તો એ છે કે પોલીસે કહ્યું ને ચારેય આરોપીઓએ હાથ જોડીને માફી માંગી હતી.

​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના નેતૃત્વમાં આજે પોલીસની ટીમે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ – અબ્બાસ કુરેશી (ચાલુ કોર્પોરેટર ભાજપ), અસલમ ઉર્ફે લાલો કુરેશી (પૂર્વ કોર્પોરેટર), કરીમ સીડા અને શાહબાઝ કુરેશીને સુખનાથ વિસ્તારમાં લાવ્યા હતા. 10 દિવસના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે, આરોપીઓ ક્યાં બેસીને આર્થિક વ્યવહારો કરતા અને ગુનાહિત કાવતરાં કેવી રીતે ઘડતા તેનું સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરીને પાસપોર્ટ, બેંક ચેકબુક, અને ડિજિટલ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

​ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યાં સત્તાધારી પક્ષના કોઈ ચાલુ કોર્પોરેટર સામે સંગઠિત અપરાધ નિવારણનો આટલો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો હોય. આરોપી અબ્બાસ કુરેશી વોર્ડ નંબર 3 માંથી બિનહરીફ ચૂંટાયા હતા, પરંતુ તેમની પાછળ ગુનાખોરીનું મોટું નેટવર્ક હોવાનો ખુલાસો થયો છે. અબ્બાસ સામે 12, કરીમ સામે 8, જ્યારે અસલમ અને શાહબાઝ સામે 5-5 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2015થી અત્યાર સુધી આ ગેંગ પર હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારધામ ચલાવવા જેવી 14 એફઆઈઆર નોંધાઈ ચુકી છે.

 

ભાજપના ચાલુ કોર્પોરેટર સામે ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી

જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
રાજકોટ

રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

Editor By Editor 7 days ago
હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ
 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?