By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nasal Cacner : શરીરમાં દેખાય આ સંકેત થઈ જાઓ સાવધાન, કેન્સર બીમારીના થશો શિકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Nasal Cacner : શરીરમાં દેખાય આ સંકેત થઈ જાઓ સાવધાન, કેન્સર બીમારીના થશો શિકાર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 3:31 PM
5 months ago
Share
Nasal Cacner : શરીરમાં દેખાય આ સંકેત થઈ જાઓ સાવધાન, કેન્સર બીમારીના થશો શિકાર
SHARE

Contents
વારંવાર નાકમાં થતા દુખાવાને ના અવગણોશું છે નાકનું કેન્સર, જાણો શરીરમાં દેખાતા આ સંકેત

લોકોમાં છેલ્લા કેટલાક સમયમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. આજકાલ યુવાનો હાર્ટએટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોના શિકાર થઈ રહ્યા છે. બ્રેસ્ટ કેન્સર, બ્લડ કેન્સર, મોંનું કેન્સર, નાકનું કેન્સર જેવા આ વિવિધ પ્રકારના કેન્સરમાં મોતનું જોખમ વધું રહે છે. મહિલાઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. જયારે પુરુષોમાં અત્યારે નાકનું કેન્સર વધુ જોવા મળે છે. ત્યારે નાકનું કેન્સર શું છે અને તેના શરૂઆતના લક્ષણો શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વારંવાર નાકમાં થતા દુખાવાને ના અવગણો

આજે અન્ય દુર્લભી બીમારીની જેમ નાકના કેન્સરના કેસ પણ સતત વધી રહ્યા છે . આ રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે તે એક ચિંતાનો વિષય છે. એવું સામે આવ્યું છે કે જે પુરુષો આ રોગના શિકાર થયા તે ચોક્કસ પ્રકારના વ્યવસાયોમાં કામ કરતા હતા. ટેકનોલોજી સતત વિકસી રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓનું નિદાન થયા બાદ સારવારથી કેટલીક સ્થિતિમાં દર્દીને મોતના જોખમથી બચાવી શકાય છે. શરીરમાં થતા સામાન્ય ફેરફાર અને સતત રહેતા દુખાવો ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. જો તમને વારંવાર નાકમાં દુખાવો રહેતો હોય તો સાવધાન થઈ જાવ. તેને હળવાશથી ના લેવા જોઈએ. કારણ કે આ નાકના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે

શું છે નાકનું કેન્સર, જાણો શરીરમાં દેખાતા આ સંકેત

નાક અને સાઇનસ કેન્સર ત્યારે થાય છે જ્યારે કેન્સરના કોષો નાકની પોલાણમાં અથવા આસપાસના પેરાનાસલ સાઇનસમાં રચાય છે. નાકના કેન્સરના લક્ષણો ઘણીવાર ચહેરા અથવા નાકની એક બાજુ દેખાય છે.નાક બંધ થવું અથવા સતત નાક બંધ થઈ જવું. આંખોની ઉપર અથવા નીચે દુખાવો થવો. વારંવાર નાકમાંથી રક્તસ્ત્રાવ થવો અને કયારેક પરુ જેવો સ્ત્રાવ નીકળવો. આંખોમાંથી સતત પાણી નીકળવાના કારણે તમારી દ્રષ્ટિમાં ફેરફાર દેખાશે. કાનમાં દુખાવો અથવા દબાણ લાગવું. તેમજ ચહેરા પર, તાળવા પર અથવા નાકની અંદર ગાંઠ જેવું લાગવું. શરીરમાં આ સંકેત સતત દેખાય તો તેની અવગણના ના કરો. હોઈ શકે નાકનું કેન્સર.

આ પણ વાંચો : Uric acid: શિયાળામાં સાંધાનો દુખાવો અને સોજો આવે તો કરાવો આ પરીક્ષણ, કરો વહેલી તકે નિદાન

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
રાજકોટ

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Editor By Editor 8 hours ago
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?