By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં પરવીન બાબીની ઐતિહાસિક હવેલીને જમીનદોસ્ત કરાઇ છતાં તંત્રનું ભેદી મૌન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢમાં પરવીન બાબીની ઐતિહાસિક હવેલીને જમીનદોસ્ત કરાઇ છતાં તંત્રનું ભેદી મૌન

Editor
Last updated: 2026/01/10 at 4:15 PM
2 months ago
Share
જૂનાગઢમાં પરવીન બાબીની ઐતિહાસિક હવેલીને જમીનદોસ્ત કરાઇ છતાં તંત્રનું ભેદી મૌન
SHARE

મિલકત પરવીનબાબીના વારસાનો એક મહત્વનો ભાગ હતી

નષ્ટ કરી દેવાતા અનેક વિવાદો અને રહસ્યો સર્જાયા

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢના રજવાડી વારસા અને બોલીવુડની ગ્લેમર ક્વીન પરવીન બાબી સાથે જોડાયેલી યાદો પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી મિલકત જમીનદોસ્ત થઈ ગઈ હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) કે પોલીસ વિભાગમાં કોઈ જ હલચલ જોવા મળી રહી નથી.

આ મિલકત પરવીન બાબીના વારસાનો એક મહત્વનો ભાગ હતી, જેને આ રીતે નષ્ટ કરી દેવાતા અનેક રહસ્યો અને વિવાદો સર્જાયા છે.સામાન્ય રીતે કોઈ નાનું દબાણ દૂર કરવાનું હોય તો પણ તંત્ર સક્રિય થઈ જતું હોય છે, ત્યારે શહેરની મધ્યમાં આવેલી આટલી વિશાળ હવેલી ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હોવા છતાં તંત્રની મૌન ભૂમિકા શંકાના દાયરામાં છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ તોડફોડ પાછળ કોઈ ભૂમાફિયાઓનો હાથ છે કે પછી સત્તાધીશોની છૂપી સંમતિ? બીજી તરફ, પરવીન બાબીએ પોતાની હયાતીમાં જે ટ્રસ્ટની રચના કરી હતી, તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ ઘટનાની જાણ થતાં જ મુંબઈથી જૂનાગઢ આવવાના છે.ટ્રસ્ટીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ મિલકત સાથે પરવીન બાબીની લાગણીઓ અને ટ્રસ્ટના ઉમદા હેતુઓ જોડાયેલા હતા.ટ્રસ્ટીઓ દ્વારા જૂનાગઢ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ એ છે કે કોઈપણ મંજૂરી વગર હવેલી તોડનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આ ઘટના પાછળ જવાબદાર મુખ્ય સૂત્રધારોની તપાસ કરી તેમની ધરપકડ કરવામાં આવે, ઐતિહાસિક વારસા સમાન આ મિલકતનું રક્ષણ કરવામાં તંત્ર કેમ નિષ્ફળ ગયું તેની તપાસ થાય. સાંજે બુલડોઝર આવ્યુ અને રાતભર કામ ચાલ્યુ પરંતુ તંત્રને હજુ ખબર નથી કે કોણે તોડ્યુ છે.

You Might Also Like

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 3 days ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?