By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    9 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: SA vs AFG: આજે અનેક રેકોર્ડ તૂટશે અને બનશે,જુઓ કેવી રીતે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

SA vs AFG: આજે અનેક રેકોર્ડ તૂટશે અને બનશે,જુઓ કેવી રીતે

agragujaratnews
Last updated: 2023/11/10 at 6:05 AM
2 years ago
Share
SA vs AFG: આજે અનેક રેકોર્ડ તૂટશે અને બનશે,જુઓ કેવી રીતે
SHARE

  • આજે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
  • અફઘાનિસ્તાન માટે આ મેચ કરો યા મરોની સ્થિતિ
  • આ મેચ અમદાવાદના સ્ટેડિયમ ખાતે રમાશે

વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન આજે (9 નવેમ્બર) એકબીજાનો સામનો કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આ બંને ટીમો ODI ક્રિકેટમાં માત્ર એક જ વાર ટકરાયા છે. તેમની વચ્ચે એકમાત્ર મેચ 15 જૂન 2019ના રોજ થઈ હતી, જેમાં પ્રોટીઝ ટીમે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. જો કે આ ચાર વર્ષમાં અફઘાન ટીમ ઘણી મજબૂત બની છે.

અફઘાનિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ

અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સાથેની તેની મેચ પણ રોમાંચક રહેવાની આશા છે. જો કે અફઘાન ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે અને પ્રોટીઝ ટીમે પહેલાથી જ લાસ્ટ-4 માટે ટિકિટ બુક કરી લીધી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની દૃષ્ટિએ આ મેચનું કોઈ મહત્વ નથી. તેમ છતાં, કેટલાક રસપ્રદ આંકડા ચોક્કસપણે આ મેચને ખાસ બનાવે છે.

કોણ બનાવશે રેકોર્ડ

  • પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ આ વર્ષે તેની 90.90% ODI મેચો જીતી છે. પ્રોટીઝ ટીમે આ વર્ષે 11 વનડેમાં પ્રથમ બેટિંગ કરી અને તેમાંથી 10 જીતવામાં સફળ રહી. આવી સ્થિતિમાં, જો પ્રોટીઝ પ્રથમ બેટિંગ કરશે તો અફઘાનિસ્તાન તેમને કેવી રીતે રોકે છે તે જોવું રસપ્રદ રહેશે.
  • અફઘાનિસ્તાનનો બેટ્સમેન રહમત શાહ ODI મેચોમાં 4000 રનના આંકને સ્પર્શવાથી માત્ર 13 રન દૂર છે. જો તે આજની મેચમાં આટલા રન બનાવશે તો તે ચાર હજાર વનડે રન પુરા કરનાર ચોથો અફઘાન ક્રિકેટર બનશે.
  • જો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માર્કો યાનસીન આજે એક વિકેટ લે છે, તો તે વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
  • વર્ષ 2023માં 200થી વધુ રન બનાવનારા તમામ બેટ્સમેનોમાં દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેનનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ક્લાસને 148.67ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
  • વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન 8 મેચમાં 6 વખત સ્પિનરોનો શિકાર બન્યો છે. આવી સ્થિતિમાં તે અફઘાન સ્પિનરો સામે ક્યાં સુધી ટકી શકે છે તે જોવું રહ્યું.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
અમદાવાદ

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

Editor By Editor 3 days ago
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?