By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    18 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Delhi Airport દુર્ઘટનાની અસર અમદાવાદ એરપોર્ટ પર વર્તાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Delhi Airport દુર્ઘટનાની અસર અમદાવાદ એરપોર્ટ પર વર્તાઈ

agragujaratnews
Last updated: 2024/06/28 at 2:24 PM
2 years ago
Share
Delhi Airport દુર્ઘટનાની અસર અમદાવાદ એરપોર્ટ પર વર્તાઈ
SHARE

  • દિલ્હીથી અમદાવાદ આવતી 1 ફલાઇટ મોડી
  • દુર્ઘટનાને લઈ દિલ્હી એરપોર્ટની 28થી વધુ ફ્લાઈટ રદ્દ
  • ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા

દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાની અસર અમદાવાદમાં વર્તાઈ છે. જેમાં અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમાં દિલ્હીથી અમદાવાદ આવતી 1 ફલાઇટ મોડી પડી હતી. દુર્ઘટનાને લઈ દિલ્હી એરપોર્ટની 28થી વધુ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમજ દિલ્હીથી આવતી ફલાઇટના શિડ્યુઅલ પર અસર થઇ રહી છે.

અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ કરવામાં આવી

ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જરોને હાલાકી પડી રહી છે. દિલ્હી એરપોર્ટની દીવાલ તૂટવાની ઘટનાની અસર અમદાવાદ એરપોર્ટ પર પડી છે. તેમાં અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ દિલ્હીથી આવતી ફલાઇટના શિડ્યુઅલ પર અસર થતા પેસેન્જરો અટવાયા છે. જેમાં દિલ્હીમાં વરસાદ વચ્ચે એરપોર્ટ ટર્મિનલ 1ની પાર્કિંગની દિવાલ તૂટી પડી હતી. એરપોર્ટ પર સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમજ દિલ્હી એરપોર્ટની દુર્ઘટના અને વરસાદના લીધે 28થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા

ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા છે. જેમાં રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને કારણે ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ છે, જ્યારે કારમાં હાજર એક અને બહાર 7 લોકો ઘાયલ પણ થયા છે. સ્થિતિને જોતા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું હોસ્પિટલમાં એકનું મોત થયાના સમાચાર છે. પરિસ્થિતિને જોતા ટર્મિનલ 1 થી બપોરે 2 વાગ્યા સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શુક્રવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં દિલ્હીના રસ્તાઓ વરસાદથી ભરાઈ ગયેલા દેખાય છે. વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી ગઈ હતી અને તેમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
રાજકોટ

 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો

Editor By Editor 2 days ago
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?