By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વિશ્વના ટોપ-૮ ટેનિસ ખેલાડીઓમાં જૂનાગઢની ૧૪ વર્ષિય જેન્સીની એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

 વિશ્વના ટોપ-૮ ટેનિસ ખેલાડીઓમાં જૂનાગઢની ૧૪ વર્ષિય જેન્સીની એન્ટ્રી

Editor
Last updated: 2026/01/23 at 3:45 PM
2 months ago
Share
 વિશ્વના ટોપ-૮ ટેનિસ ખેલાડીઓમાં જૂનાગઢની ૧૪ વર્ષિય જેન્સીની એન્ટ્રી
SHARE

 વિશ્વના ટોપ-૮ ટેનિસ ખેલાડીઓમાં જૂનાગઢની ૧૪ વર્ષિય જેન્સીની એન્ટ્રી

ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફીમાં કાંડાનું કૌવત દાખવશે

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢની 14 વર્ષીય ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારે વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની માયાજાળમાં ખોવાઈ રહ્યા છે, ત્યાં જેન્સીએ બાળપણથી જ ટેનિસ કોર્ટ પર પરસેવો પાડીને અદ્ભુત સફળતા હાંસલ કરી છે. સાડા ત્રણ વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનુ શરૂ કરીને હવે તે વર્લ્ડ ટોપ-8માં સ્થાન મેળવી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહી છે. જેન્સીએ આ ટ્રોફીમાં સ્થાન મેળવીને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું.

જેન્સીની અદ્ભુત સફળતા પાછળ તેના પિતા દીપકભાઈ કાનાબારનો સિંહફાળો છે. દીકરીના ટેનિસ પ્રત્યેના અતૂટ લગાવ અને પ્રતિભાને જોઈને પિતાએ પોતે જ તેની કોચિંગની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી અને જૂનાગઢમાં બે વિશેષ ટેનિસ કોર્ટ પણ તૈયાર કરાવ્યા. જેન્સી માત્ર સાડા ત્રણ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમી રહી છે એટલે કે તે છેલ્લા 11 વર્ષથી નિયમિત અને સતત પ્રેક્ટિસ કરી રહી છે.

હાલમાં તે દરરોજ ઈન્ટરનેશનલ ધારાધોરણ મુજબ 5-6 કલાકની કઠોર તાલીમ લે છે. તેની પ્રેક્ટિસ અને વિકાસમાં જૂનાગઢના અનુભવી ખેલાડીઓ તેમજ જીમખાનાના કોચ પણ સતત માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે.

જેન્સીએ પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પ્રોપર ડાયેટ, પૂરતી ઊંઘ અને પિતાના માર્ગદર્શનને આપ્યો છે. તે યુવા પેઢીને સલાહ આપે છે કે, “જીવનમાં એક ગોલ નક્કી કરો અને તેને મેળવવા સખત મહેનત કરો. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને મેદાન પર આવો.” આજના ડિજિટલ યુગમાં જ્યારે મેદાનો ખાલી થઈ રહ્યા છે, ત્યારે જેન્સી અન્ય બાળકોને મોબાઈલ છોડીને રમતગમત પ્રત્યે રુચિ કેળવવાની પ્રેરણા આપી રહી છે. જૂનાગઢની આ દીકરી આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.

અંડર-14 અને અંડર-16માં ભારત-એશિયામાં નંબર-1 રહી ચૂકેલી જેન્સી અંડર-18માં વિશ્વમાં 293મા રેન્ક પર છે. તે ક્લે કોર્ટ અને સિન્થેટિક કોર્ટ બંનેમાં નેશનલ ચેમ્પિયન બની ચૂકી છે અને ત્રણ વખત ATF (Asian Tennis Federation) ચેમ્પિયન પણ રહી છે. ફિલિપાઈન્સ, કંબોડિયા, મલેશિયા અને યુકે જેવા દેશોમાં રમી ચૂકેલી જેન્સી હવે ઓસ્ટ્રેલિયન ઓપન જેવી મેજર ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટમાં ભારતનું ગૌરવ વધારવા જઈ રહી છે.

You Might Also Like

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટ

 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ

Editor By Editor 4 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?