By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર

Last updated: 2025/06/10 at 10:27 PM
12 months ago
Share
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
SHARE

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ આ વખતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ 11 જૂનથી ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાશે. ઓસ્ટ્રેલિયા બીજી વખત આ ટાઈટલ જીતવા માગશે.

ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે એક મોટા ફેરફારની વાત કરી છે. WTC ફાઈનલના સ્થળ અંગે પેટ કમિન્સનું મોટું નિવેદન સામે આવ્યું છે.

પેટ કમિંસે ફેરફારને લઈને કહી આ વાત

રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે WTC ફાઈનલના સ્થળ વિશે કહ્યું કે “જે ટીમ પાછલા ચક્રની વિજેતા છે તેને આગામી સિઝનની ફાઈનલનું આયોજન કરવાની જવાબદારી મળવી જોઈએ. પરંતુ એ પણ સારું છે કે દરેક ચક્રની ફાઈનલ લોર્ડ્સમાં યોજાય છે, તે ખૂબ જ સારું મેદાન છે અને એવું લાગે છે કે તે જ સ્થળે રમવું એક સરળ કાર્ય છે.”

અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2 ફાઈનલ રમાઈ ચૂકી છે અને બંને ફાઈનલ લોર્ડ્સમાં જ રમાઈ છે. પહેલી સિઝનની ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાને નામ કર્યું હતું. જ્યારે બીજી સિઝનની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

ટેસ્ટ ટીમમાં બંને ટીમના આંકડા

ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 123 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ આમાંથી 54 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ફક્ત 26 મેચ જીતી છે. આ સિવાય 21 મેચ ડ્રો થઈ છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી દક્ષિણ આફ્રિકાનું ઓસ્ટ્રેલિયા પર પલડું ભારે છે. 2015થી, બંને ટીમો વચ્ચે 10 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 5 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી છે.

ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી, તેથી હવે દક્ષિણ આફ્રિકાની નજર પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટાઈટલ પર રહેશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો
ગુજરાત

યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો

Editor By Editor 1 day ago
વિસનગર પાલિકાના  ભાજપના બિનહરીફ થયેલા કોર્પોરેટરનો ટ્રેન હેઠળ આપઘાત
પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ સ્થળોએ ૭૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર
શહેરને હરિયાળુ અને સ્વચ્છ રાખવા નગરસેવકોને માર્ગદર્શન અપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?