By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: G20 સમિટ દરમિયાન દર 60 સેકન્ડે 16 લાખ સાયબર એટેક,દરરોજ 50,000 Call?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

G20 સમિટ દરમિયાન દર 60 સેકન્ડે 16 લાખ સાયબર એટેક,દરરોજ 50,000 Call?

agragujaratnews
Last updated: 2024/01/04 at 11:25 AM
2 years ago
Share
G20 સમિટ દરમિયાન દર 60 સેકન્ડે 16 લાખ સાયબર એટેક,દરરોજ 50,000 Call?
SHARE

  • દેશમાં સાઇબર માફિયાઓ બન્યા બેફામ
  • 1 લાખ લોકો સામે 129 ફરિયાદો નોંધાઈ
  • વર્ષ 2023માં સેક્સટોર્શન ફ્રોડના 19000 કેસ નોંધાયા 

ભારતમાં જેમ જેમ ટેકનોલોજી અને AI સહિત ડિજિટલ બેંન્કિંગ સુવીધા વધી છે તેમ તેમ સાઇબ્રર ક્રાઇમના કેસો પણ વધવા લાગ્યા છે. દેશમાં સાઇબર માફિયાઓ વધુ સક્રિય થયા છે. દરરોજ સાયબર એટેક માટે આવા શખ્સો કોઈને કોઈ ટેકનિકનો ઉપયોગ કરતા રહે છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ સરકારો અને વિવિધ નાણાકીય સંસ્થાઓ પણ સાયબર હુમલાનો શિકાર બને છે.

સાયબર ક્રાઈમ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સ્થાપિત ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C)ના સીઈઓ રાજેશ કુમારે બુધવારે આ વાતનો ખુલાસો કર્યો છે. સાયબર ક્રાઈમના કારણે દેશમાં દરરોજ 50,000 કોલ આવી રહ્યા છે. એક લાખ લોકો સામે 129 ફરિયાદો નોંધાઈ રહી છે. કુમારે કહ્યું કે, જો સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ એક કલાકમાં મળે તો પૈસાની ખોટ બચાવી શકાય છે. વર્ષ 2023માં સેક્સટોર્શન ફ્રોડના 19000 કેસ નોંધાયા છે.

આ ચાર રીતે થાય છે ઠગાઈ

  • SMS દ્વારા લિંક મોકલીને
  • ઈ-મેઈલ દ્વારા લિંક મોકલીને
  • વેબસાઈટ પર પોપઅપ મોકલીને
  • સોશિયલ મીડિયાના બધાં જ પ્લેટફોર્મ પરથી

બચવા શું કરવું?

  • અજાણી સંસ્થા કે સરકારી વિભાગના નામે આવતા ઇમેલ સાથે એટેચ કરેલી ફાઇન ન ખોલો.
  • મેસેજ કે ઇમેલ પર કોઇ યુઆરએલ કે પછી લિંક હોય તો તેના પર ક્લિક ન કરો.
  • સિસ્ટમમાં સેવ ડેટાને સાચવવા લેટેસ્ટ એન્ટી વાઇરસ ઇન્સ્ટોલ કરો.
  • તમારા ડેટાને ઇન્ક્રીપ્ટ ફોર્મ એટલેકે પાસવર્ડ સાથે સેવ કરો
  • કોઇ એટેચમેન્ટ જો ડાઉનલોડ કરવુ હોય તો એન્ટીવાઇરસથી સ્કેન કરો
  • ઇમેલ કે વેબસાઇટના સ્પેલ ચેક કરીને ખાતરી કરો.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
રાજકોટ

 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક

Editor By Editor 4 days ago
રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ
યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું
શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?