By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા

Editor
Last updated: 2026/06/05 at 1:43 PM
2 days ago
Share
ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા
SHARE

જર, જમીન’ને જોરૂ કજિયાના છોરૂ

ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા

ભાગબટાઈની નજીવી બાબતમાં મોટાભાઈએ નાનાની લોથ ઢાળી, વચ્ચે પડેલી મૃતકની પત્ની પણ ઘાયલ: સમગ્ર બનાવથી પંથકમાં ચકચાર

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંટાળા ગામે જમીનની ભાગબટાઈના નજીવા વિવાદમાં સગા મોટા ભાઈ અને તેના પરિવારે થઈને નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ લોહીયાળ જંગમાં વચ્ચે પડેલા મૃતકની પત્ની અને અન્ય એક મહિલા પર પણ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ખાંભા પોલીસમથકે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, કંટાળા ગામે રહેતા સોંદરવા પરિવારમાં માતાના નામે આશરે ત્રણ વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનની ભાગબટાઈ કરવા મુદ્દે પરિવારના સભ્યો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ અને આંતરિક વિવાદ ચાલતો હતો. જમીનના હજુ સુધી કોઈ સત્તાવાર ભાગ પડ્યા ન હોવા છતાં, ગત (3 જૂન) મોડી રાત્રે મોટા ભાઈ નાનજીભાઈ સોંદરવા વિવાદિત જમીનમાં ટ્રેક્ટર ચલાવવા માટે પહોંચ્યા હતા.

મોટા ભાઈ નાનજીભાઈને ખેતરમાં રોટાવેટર ચલાવતા જોઈ નાના ભાઈ રાઘવ ભગવાનભાઈ સોંદરવા (ઉં.વ. 48) ત્યાં દોડી ગયા હતા. તેમણે નાનજીભાઈને ટોકતાં જણાવ્યું હતું કે, પહેલાં આ જમીનના કાયદેસર ભાગ પાડો અને પછી જ રોટાવેટર હાંકો. નાના ભાઈની આ વાત સાંભળી મોટા ભાઈ નાનજીભાઈએ એકદમ ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, અમે તો રોટાવેટર હાંકીશું અને વાવીશું પણ ખરા. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને મામલો બિચક્યો હતો.

જમીન વિવાદને લઈને મામલો વધુ બિચકતાં જ ઝઘડાએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નાનજીભાઈ અને તેમનો પરિવાર અગાઉથી જ મનમાં વેર રાખીને ઘાતકી હથિયારો સાથે ધસી આવ્યો હતો. આરોપીઓએ એકસંપ થઈને “આજે તો તને પતાવી જ દેવો છે” તેવી બૂમો પાડી રાઘવભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં આરોપી નાનજીભાઈએ લાકડીના સખત ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું, જ્યારે બીજા આરોપી નરશીભાઈએ પોતાના હાથમાં રહેલા ખરપિયા વડે રાઘવભાઈના શરીર પર આડેધડ ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.

ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. હાલમાં ખાંભા પોલીસ મથકે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ

અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

વડિયામાં રખડતા શ્વાને ઘર આંગણે રમતા બાળકને ફાડી ખાતા અરેરાટી

જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ

ગીરમાં સિંહો પર સંકટ? : મોતના સિલસિલા વચ્ચે વધુ 3 સિંહો જસાધાર હોસ્પિટલ લવાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો
ગુજરાત

ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો

Editor By Editor 5 days ago
ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદવાર નીચી પોસ્ટ માટે સામાન્ય : સુપ્રિમ કોર્ટ
શેરીફેરીયાઓને આર્થિક પગભર કરવા મનપા દ્વારા ૧૮૭ લોન અરજીઓ મંજૂર
અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ
વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?