By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત

Editor
Last updated: 2026/07/24 at 2:41 PM
2 hours ago
Share
જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત
SHARE

જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત

બળદના શવને ટ્રેકટરમાં ચડાવવાની કામગીરી દરમ્યાન સર્જાયેલો અકસ્માત

 

અગ્ર ગુજરાત, જામનગર

જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારથી સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, PI એન. બી. ચૌહાણ પોતાની ખાનગી ક્રેટા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે વસંતપૂર પાટિયા નજીક બે યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. મૃત બળદના શવને લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મૂજબ જામજોધપુર નજીક વસંતપૂર પાટિયા એક મૃત બળદના શવને લઈ જવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું અને બળદના શવને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી સમયે PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારે ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી હતી.

PI એન. બી. ચૌહાણ પોતે જ આ કાર ચલાવી રહ્યાં હતા. આ ટક્કરમાં જમવાડીનો 30 વર્ષીય રોનક ખાંટ નામનો યુવક અને લૂધા ગઢવી નામના જામજોધોપુર યુવકના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે રામદાસ ગોંડલીયા નામના એક વૃદ્ધ મહંત ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ PI એન. બી. ચૌહાણ પોતે આ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલ લઈ ગયા હતા.

PI એન. બી. ચૌહાણ પોતાની ફરજ પરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હાલ હાજર છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

You Might Also Like

જામનગરના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું સઘન ચેકીંગ

ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત

વોશરૂમ જવાની મંજૂરી માંગતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા :  પોલીસ ફરિયાદ નોંધાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; રૂપિયો દબાણમાં, શેરબજારે દેખાડી મજબૂતી
રાજકોટ

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; રૂપિયો દબાણમાં, શેરબજારે દેખાડી મજબૂતી

Editor By Editor 6 days ago
‘સ્નેહ સ્પર્શ’ ટેલેન્ટ શોમાં મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાયો
વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?