By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/11/20 at 2:46 PM
16 minutes ago
Share
 શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
SHARE

શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ

સાચ્ચો બુધ પુરૂષ ‘લેના બેંક’ નથી, ‘દેના બેંક’ જ હોય છે!

શ્રી કૃષ્ણ સ્વયં સ્વસ્તિક છે

તુમ્હે જીંદગી કે ઉજાલે મુબારક, અંધેરે હમે આજ રાસ આગયે હૈ

ચંપારણની કથામાં પૃષ્ટિમાર્ગ સંપ્રદાયના શ્રી દ્વારકેશલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા

 

‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન-૨) ગઇકાલે છઠ્ઠા દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજીની પ્રાગ્ટયભૂમિ ચંપારણ (ચંપારણ્ય) પહોંચી હતી. રામકથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતાં પરમપ્રિય-પરમ સાધુ બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને પૃષ્ટિનું પ્રદાન કરનારી આ જગદગુરૂ-મહાપ્રભુ વલ્લભાચાર્યજીની પ્રાગ્ટયભૂમિ છે. અહીં પ્રાચીન સમયમાં ચંપાનું સઘન રણ હતું એટલે ચંપારણ્ય કહેવાયું, કાળક્રમે ચંપારણ થયું. વલ્લભાચાર્યજીએ જગતને ‘શૃધ્ધાધ્વૈત’નો સિધ્ધાંત આપ્યો છે. અહીં ચંપકેશ્વર મહાદેવ અને રામજી મંદિર પણ છે. એટલે મહાપ્રભુજીનો આ સમન્વય છે. વર્ષો પહેલા અહીં કથા કરી હતી ત્યારે એક કથાપ્રેમી વૈષ્ણવનું (બ્રાહ્મણ શરીર હતું) અવસાન થયું હતું અને અમે અહીં જ એમનો અંતિમ સંસ્કાર થયો હતો એનુંય મને સ્મરણ થાય છે.

શ્રી કૃષ્ણ શરણં મમ્ – આ મંત્ર એક સ્વસ્તિક છે. શ્રી – એટલે કલ્યાણ, કૃષ્ણ તો સોળ કળાના કલ્યાણકારક છે. શરણં – કોઇ પણ પરમનું શરણ હંમેશા કલ્યાકારી છે અને મમ્ – એટલે મારા પ્રભુ ગિરિરાજધારી પ્રભુ. પરમાત્મા કૃષ્ણ તો આ શ્રી કૃષ્ણ શરણં મમ્ એ રીતે સ્વસ્તિક છે.

બે પાક્કા દોસ્ત હતાં. એમાં એક બહુ કાટ (હોંશિયાર-ચતુર) હતો એક સાવ ભોળો હતો. તો એમણે એક ગરમ ધાબળો લીધો. વર્ષો જૂની મિત્રતા, બંને સાથે જ રહેતા હતા અને શિયાળો આવ્યો, ખૂબ ઠંડી પડી એટલે બંનેએ નક્કી કર્યુ કે ગરમ ધાબળો લઇએ. એક જ ધાબળો લીધો હતો તો બંને ઓઢી ન્હોતા શકતાં એટલે જે કાટ મિત્ર હતો. એણે ભોળા મિત્રને કીધું કે આપણે ધાબળાના બે કટકા કરીએ, ત્યારે ભોળો મિત્ર કહે અરે, બે કટકા કરીશું તો કોઇ સરખી રીતે ઓઢી ન શકે! કાટ મિત્ર કહે તો આપણે એક કામ કરીએ-ધાબળો આખો દિવસ તું ઉપયોગમાં લેજે અને સાંજ પડે ત્યારે હું ઉપયોગ કરીશ! ભોળો મિત્ર તો આની વાતમાં આવી ગયો અને તરત સંમત થયો. હવે રાત્રે-રાત્રે ધાબળો પૈલા કાટ મિત્રના ભાગે આવતો., ઠંડી ખૂબ હતી તો બિચારો સહન કરતો એટલે એ ભોળો મિત્ર મારી પાસે (મોરારિબાપુ) પાસે આવ્યો, બધી વાત કરી, મેં કહ્યું કાલે આવજે. બીજે દિવસે એ ભોળો મિત્ર આવ્યો મેં કીધું કે ધાબળો આખો દિવસ તારી પાસે જ હોય છે ને અને રાત્રે શરત મુજબ મિત્રને આપવાનો હોય છેને તો સાંજ પડે ત્યારે એ ધાબળો અડધી કલાક પાણીમાં બોળી રાખજે અને પછી પેલા મિત્રને આપી દે (ભલે આખી રાત એ ઓઢે!)

આજની કથામાં પૃષ્ટિમાર્ગના દ્વારકેશ લાલજીમહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી હતી અને કથા શ્રવણનો લ્હાવો લીધો હતો. બાપુએ એમની ભાવવંદના કરી હતી.

 

કથારત્નો

(૧) અધરમ્ – મધુરમ્, વંદન મધુરમ, નયનમ્ મધુરમ્, હસિતં મધુરમ્…મધુરાધિપતે રખિલમ્ મધુરમ…

(૨) ચિત્રકૂટમાં શ્રી વલ્લભાચાર્યજીએ વાલ્મિકી રામાયણનું કથા ગાન કર્યુ છે એટલે ચિત્રકૂટમાં પણ એક પ્રભુજીની બેઠક છે.

(3) તુમ ગગન કે ચંદ્રમાં મેં ધરા કી ધૂલ હું, તુમ પુણ્ય કે દેવતા હો મેં સમર્પિત ફૂલ હૂ, તુમ હો પૂજા મેં પૂજારી…

(૪) કોઇપણ પરમની શરણાગતિ કલ્યાણકારી હોય છે.

(૫) ‘અક્રોધ’ વૈરાગ્ય જીતેન્દ્રીયત્વમ, ક્ષમાધ્યા સર્વજન પ્રિયત્વમ્ નિર્લોભ દાનમ્ ભયશોક વિહિનમ્ બોધવિગ્રહમ્ તન્હમ દસ ઉડીયા બાબા લક્ષણમ્

You Might Also Like

 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ

 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા

 ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ

 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ

24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
ગુજરાતરાજકોટ

 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી

Editor By Editor 20 minutes ago
ટ્રાફિકમાં ફસાયેલા પ્રસૂતા અને નવજાત શિશુ માટે ધારાસભ્ય હીરા સોલંકી બન્યા ‘દેવદૂત’
ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ
સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે
 સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે મેગા ડીમોલેશન યોજાયું 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?