By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં દિવાળી પહેલા ખરીદીમાં રૂ.20,000 કરોડની વૃદ્ધિ, રોકડનું પ્રમાણ પણ વધ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

દેશમાં દિવાળી પહેલા ખરીદીમાં રૂ.20,000 કરોડની વૃદ્ધિ, રોકડનું પ્રમાણ પણ વધ્યું

agragujaratnews
Last updated: 2023/11/09 at 8:42 AM
3 years ago
Share
દેશમાં દિવાળી પહેલા ખરીદીમાં રૂ.20,000 કરોડની વૃદ્ધિ, રોકડનું પ્રમાણ પણ વધ્યું
SHARE

Updated: Nov 8th, 2023


– એટીએમના વ્યવહારોનો સંકેત : લોકોએ ખાતામાંથી ગયા વર્ષ કરતાં રૂ.5000 કરોડ વધુ ઉપાડયાં

– ખરીદી માટે ક્રેડીટ કાર્ડ લોકોની પ્રથમ પસંદગી : રૂ.15,423 કરોડના વધારાના વ્યવહારો જોવા મળ્યા

અમદાવાદ : દેશમાં દિવાળીની સિઝન પહેલા ધૂમ ખરીદીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. રિઝર્વ બેંકના નાણાકીય વ્યવહારોના આંકડા અનુસાર દિવાળી પહેલાના એક જ સપ્તાહમાં ગત વર્ષ કરતા રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુના વ્યવહાર જોવા મળ્યા છે જે સીધા ખરીદી સાથે જોડાયેલા હોય શકે છે. વધુ નાણાકીય વ્યવહારની સાથે રોકડના પ્રમાણમાં પણ ગત વર્ષ કરતા ૧૬ ટકા કે રૂ.૫,૦૬૫ કરોડનો વધારો જોવા મળ્યો છે. જોકે, કાર્ડ પેમેન્ટમાં ક્રેડીટ કાર્ડ પ્રથમ પસંદગી જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ક્રેડીટ કાર્ડ પેમેન્ટમાં રૂ.૧૫,૪૨૩ કરોડનો વધારો જોવા મળી રહ્યો છે સામે ડેબીટ કાર્ડનો ઉપયોગમાં રૂ.૮૦૦ કરોડનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો જેટલો ઉપયોગ ક્રેડીટ કાર્ડનો કરી રહ્યા છે એટલો જ એટીએમ ઉપરથી રોકડ ઉપાડનો પણ કરી રહ્યા છે. 

એટીએમ મશીનના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એક ખાનગી કંપનીએ નાણાકીય વ્યવહારના આંકડાઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે દેશમાં તહેવારો અને લગ્નસરાની સિઝન પહેલા હમેશા રોકડનું ચલણ વધારે જોવા મળે છે. આ કંપની જણાવે છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં દિવાળી હતી ત્યારે દેશમાં એટીએમમાં રોકડ ભરવા માટે બેંકોની સૂચનામાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો આ વર્ષે હજુ આંકડા આવી રહ્યા છે પણ આ વૃદ્ધિ ૨૩ જેટલા થવા જાય છે. આર્થિક કદની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા પાંચ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે જે એટીએમ રોકડના ઉપાડમાં દેશમાં ૪૩.૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં ગત વર્ષે રોકડનો ઉપાડ ૧૬ ટકા જેટલો વધ્યો હતો જે આ વર્ષે પણ ૧૮ થી ૨૦ ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે  છે.

રિઝર્વ બેંકના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટના દૈનિક ડેટા અનુસાર ગત વર્ષે દિવાળી પહેલાના સપ્તાહમાં ક્રેડીટ કાર્ડ થકી રૂ.૨૧,૫૯૫ કરોડના નાણાકીય વ્યવહાર થયા હતા અને ડેબીટ કાર્ડ થકી રૂ.૧૨,૨૭૪ કરોડના વ્યવહાર થયા હતા. આ વર્ષે દિવાળી પહેલાના દિવસોમાં ક્રેડીટ કાર્ડ થકી રૂ.૩૭,૦૧૮ કરોડ અને ડેબીટ કાર્ડ થકી રૂ.૧૧,૪૭૫ કરોડના વ્યવહાર થયા છે. આમ, કુલ કાર્ડના વ્યવહારોમાં રૂ.૧૪,૬૨૫ કરોડની વૃદ્ધિ જોવા મળી રહી છે. 

દેશમાં ડીજીટલ નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધે એટલે તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ એ સમયે ચલણમાં રહેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. આ સમયે દેશના ચલણમાં રહેલી રૂ.૧૭ લાખ કરોડની ચલણી નોટમાંથી રૂ.૧૫.૪૧ લાખ કરોડની નોટો રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ નોટબંધી પછીના સાત વર્ષમાં દેશના અર્થતંત્રમાં કુલ ચલણી નોટનું પ્રમાણ બમણા જેટલું વધી રૂ.૩૨ લાખ કરોડ થઇ ગયું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર તા. ૨૦ ઓક્ટોબરના અંતે દેશમાં રૂ.૩૨,૦૧,૭૦૮ કરોડની ચલણી નોટો ફરી રહી છે. ડીજીટલ પેમેન્ટ, યુનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) અને પેમેન્ટ વોલેટ અસ્તિત્વમાં આવ્યા પછી પણ રોકડનું પ્રમાણ ઘટયું નથી. 

કેવી રીતે લોકો ખરીદી કરી રહ્યા છે 

(રૂ. કરોડ)

વિગત

૨૦૨૨

૨૦૨૩

ફેરફાર

રોકડનો ઉપાડ

૩૨,૩૯૦

૩૭,૪૫૪

૫૦૬૪

ક્રેડીટ કાર્ડ

૨૧,૫૯૫

૩૭,૦૧૮

૧૫,૪૨૩

ડેબીટ કાડ

૧૨,૨૭૪

૧૧,૪૭૫

-૭૯૯

કુલ

૬૬,૨૫૯

૮૫,૯૪૭

૧૯,૬૮૮

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
ગુજરાત

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

Editor By Editor 15 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?