By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધનતેરસ-ટુ-ધનતેરસ : સોના-ચાંદીમાં એક વર્ષમાં 25 ટકા સુધીનો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ધનતેરસ-ટુ-ધનતેરસ : સોના-ચાંદીમાં એક વર્ષમાં 25 ટકા સુધીનો વધારો

agragujaratnews
Last updated: 2023/11/10 at 4:53 AM
2 years ago
Share
ધનતેરસ-ટુ-ધનતેરસ : સોના-ચાંદીમાં એક વર્ષમાં 25 ટકા સુધીનો વધારો
SHARE

– ધનતેરસ પૂર્વે સોનાના ભાવ તૂટતા તહેવારોની મોસમી માગ વધવાની બતાવાતી આશા

– વૈશ્વિક સોનું ગબડી ઔંશના ૧૯૫૦ ડોલરની અંદર

Updated: Nov 10th, 2023

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં ધનતેરસ પૂર્વે સોનાના ભાવમાં મંદી આગળ વધી રહી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંશના ૧૯૫૦ ડોલરની અંદર ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘર આંગણે સોનાની ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે ધનતેરસ ટાંણે દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ નીચા આવતાં તહેવારોની મોસમી માગમાં વૃદ્ધી થવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ધનતેરસ-ટુ- ધનતેરસ એટલે કે છેલ્લાં  એક વર્ષમાં કિંમતી ધાતુઓમાં ૨૫ ટકા સુધીની વૃદ્ધી નોંધાઇ છે.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦  ગ્રામના રૂા. ૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂા. ૬૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૬૨૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ વધી રૂા. ૭૮૦૦૦ બોલાતા થયા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ૧૯૬૨થી ૧૯૬૩ વાળા નીચામાં ૧૯૪૪ થઇ ૧૯૪૫થી ૧૯૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. જો કે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૨.૪૦ વાળા વધી ૨૨.૬૪ થઇ ૨૨.૫૧થી ૨૨.૫૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૬૦૨૯૮ વાળા રૂા. ૫૯૮૫૬ રહ્યા હતા.

જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૬૦૫૪૦ વાળા રૂા. ૬૦૦૯૭ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૭૦૨૦૯ વાળા રૂા. ૭૦૧૦૦ થઇ રૂા. ૭૦૩૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બજારમાં ગયા વર્ષે ધનતેરસ ટાંણે સોનાના ભાવ રૂા. ૫૦૬૨૫ રહ્યા હતા જ્યારે આ વખતે ધનતેરસ ટાંણે ભાવ રૂા. ૫૯૮૫૬ રહ્યા છે.

 આમ ધનતેરસ-ટુ- ધનતેરસ સોનાના ભાવમાં વાર્ષિક રૂા. ૯૨૦૦થી ૯૩૦૦ જેટલી વૃદ્ધી જોવા મળી છે. મુંબઇ ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વાર્ષિક ધોરણે દિવાળી- ટુ- દિવાળી ગણતાં સોનામાં ૨૦થી ૨૧ ટકાની જ્યારે ચાંદીમાં ૨૪થી ૨૫ ટકાની વૃદ્ધી નોંધાઇ છે. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ઔંશના ૮૮૨ વાળા નીચામાં ૮૬૪ થઇ ૮૬૮થી ૮૬૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ગબડી પાંચ વર્ષના તળીયે ઉતર્યા પછી ફરી ઉંચકાયા હતા.

 પેલેડીયમના ભાવ ઔંશના નીચામાં ૧૦૨૦થી ૧૦૨૧ ડોલર થયા હતા તે આજે વધી ૧૦૫૮ થઇ ૧૦૪૭થી ૧૦૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા નરમ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ તૂટયા પછી સુધારા પર રહ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૫૦ ડોલરથી ઘટી નીચામાં ૭૯.૪૪ થયા પછી ભાવ ફરી વધી ૮૦.૨૦થી ૮૦.૨૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૬.૨૦ વાળા નીચામાં ૭૫.૨૧ થઇ ૭૫.૯૬ ડોલર રહ્યા હતા.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
રાજકોટ

અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી

Editor By Editor 6 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?