By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    3 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઊંચા રિફન્ડસને કારણે વ્યક્તિગત આવક વેરાની વસૂલીમાં વૃદ્ધિ ઘટી 16 ટકા રહેવા ધારણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ઊંચા રિફન્ડસને કારણે વ્યક્તિગત આવક વેરાની વસૂલીમાં વૃદ્ધિ ઘટી 16 ટકા રહેવા ધારણા

agragujaratnews
Last updated: 2023/11/14 at 3:27 AM
2 years ago
Share
ઊંચા રિફન્ડસને કારણે વ્યક્તિગત આવક વેરાની વસૂલીમાં વૃદ્ધિ ઘટી 16 ટકા રહેવા ધારણા
SHARE

– પ્રથમ ૬ મહિનામાં વસૂલીમાં ૩૧ ટકા વૃદ્ધિ જોવા મળી

Updated: Nov 14th, 2023

મુંબઇ : વર્તમાન નાણાં વર્ષના  પ્રથમ  ત્રિમાસિક ગાળામાં ૩૧ ટકાની વૃદ્ધિ બાદ બીજા ત્રિમાસિક ગાળામાં  વ્યક્તિગત આવક વેરાની વસૂલીમાં વૃદ્ધિનો આંક નબળો પડવાની શકયતા છે. 

નાણાં વર્ષ ૨૦૨૪ના બાકીના ગાળામાં આવક વેરા વિભાગ રૂપિયા બે ટ્રિલિયન ટેકસ રિફન્ડસ   કરવા ધારે છે. પાછલા ૬ મહિનાનું આવક વેરા રિફન્ડસ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ રૂપિયા ૫૦,૦૦૦ કરોડ વધુ રહેવા અંદાજ છે, એમ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં વિભાગે કુલ રૂપિયા  ૩ ટ્રિલિયનનું રિફન્ડસ કર્યું હતું જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં આ આંક રૂપિયા ૩.૫૦ ટ્રિલિયન રહેવાનો અંદાજ છે. 

ઊંચા રિફન્ડસને કારણે વ્યક્તિગત આવક વેરાની કુલ વસૂલીમાં વૃદ્ધિની ટકાવારી  ઘટી ૧૭થી ૧૮ ટકા રહેવા ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં વસૂલીમાં ૧૧.૪૦ ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં  રિફન્ડસ બાદ વ્યક્તિગત વેરાની વસૂલી રૂપિયા ૪.૫૨ ટ્રિલિયન રહી હતી જે બજેટ અંદાજના પચાસ ટકા જેટલી છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં બજેટ અંદાજના ૪૩ ટકા ટેકસ વસૂલાયો હતો. 

વર્તમાન વર્ષના નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં રૂપિયા ૧.૭૭ ટ્રિલિયનનું રિફન્ડસ પૂરું પડાયું છે જે ગયા વર્ષ આ ગાળા સુધીમાં રૂપિયા ૧.૮૩ટ્રિલિયનનું રિફન્ડસ અપાયું હતું. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…
આંતરરાષ્ટ્રીય

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 10 hours ago
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?