By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોહલીએ ODIમાં પૂરી કરી 50 સદી, તોડ્યા સચિન તેંડુલકરના 3 મોટા રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

કોહલીએ ODIમાં પૂરી કરી 50 સદી, તોડ્યા સચિન તેંડુલકરના 3 મોટા રેકોર્ડ

agragujaratnews
Last updated: 2023/11/15 at 11:21 PM
3 years ago
Share
કોહલીએ ODIમાં પૂરી કરી 50 સદી, તોડ્યા સચિન તેંડુલકરના 3 મોટા રેકોર્ડ
SHARE

  • વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં 50 સદી ફટકારી
  • કોહલીએ સચિન તેડુંલકરનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
  • વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં બનાવ્યા સૌથી વધુ રન

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શક્તિશાળી બેટ્સમેન અને આધુનિક માસ્ટર વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023માં પોતાની ત્રીજી સદી ફટકારી છે. આ સદી બાદ તેણે 0DI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ કોહલી હવે સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. સાઉથ આફ્રિકા સામે પોતાની 49મી સદી ફટકારીને તેણે મહાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી હતી પરંતુ આ વખતે તેણે સદી ફટકારીને સચિનને ​​પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, આ સદીની ઇનિંગ્સમાં વિરાટે સચિનના ત્રણ મોટા રેકોર્ડ તોડ્યા. વિરાટે 113 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 117 રન બનાવ્યા હતા.

વર્લ્ડકપ સિઝનમાં સૌથી વધુ રન

વિરાટ કોહલીએ હવે સચિન તેંડુલકરના 2003 વર્લ્ડ કપમાં બનાવેલા 673 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન હતા. હવે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરનો આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ 711 રન બનાવ્યા છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • વિરાટ કોહલી- 711 રન (2023)*
  • સચિન તેંડુલકર- 673 રન (2003)
  • મેથ્યુ હેડન- 659 (2007)
  • રોહિત શર્મા- 648 (2019)
  • ડેવિડ વોર્નર- 647 (2019)

વર્લ્ડકપમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર

સચિન તેંડુલકરે 2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ સાત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં આઠમી વખત ફિફ્ટી પ્લસ બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 10 મેચમાં પાંચ અડધી સદી અને ત્રણ સદી ફટકારી છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી પણ જોઈએ:-

  • 8 – વિરાટ કોહલી (2023)
  • 7 – સચિન તેંડુલકર (2003)
  • 7 – શાકિબ અલ હસન (2019)
  • 6 – રોહિત શર્મા (2019)
  • 6 – ડેવિડ વોર્નર (2019)

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન
ગુજરાતરાજકોટ

 UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન

Editor By Editor 2 days ago
સિકયુરિટી એજન્સીઓની તપાસ કરવા રાજયના પોલીસ વડા મલિકનો આદેશ
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?