By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 minutes ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    1 hour ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    2 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    3 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બેંક કર્મચારીઓ ડિસેમ્બર દરમિયાન 13 દિવસ હડતાળ પર, જાણો કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

બેંક કર્મચારીઓ ડિસેમ્બર દરમિયાન 13 દિવસ હડતાળ પર, જાણો કારણ

agragujaratnews
Last updated: 2023/11/17 at 6:25 AM
2 years ago
Share
બેંક કર્મચારીઓ ડિસેમ્બર દરમિયાન 13 દિવસ હડતાળ પર, જાણો કારણ
SHARE

જો તમારે ડિસેમ્બર 2023માં બેન્ક સંબંધિત કામ પૂર્ણ કરવાના છે, તો આ બાબત જાણવા જોઈએ

AIBEAએ આવતા મહિને કેટલાક દિવસો સુધી બેંકોમાં હડતાળની જાહેરાત કરી છે

Updated: Nov 17th, 2023


Bank Employees Strike: ડિસેમ્બર મહિનામાં હડતાલના કારણે બેન્કના કામ ઘણા દિવસ માટે બંધ રહી શકે છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિએશન (AIBEA) દ્વારા આ બાબત પર નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. AIBEA દ્વારા ડિસેમ્બર 2023માં બેન્કોમાં અલગ અલગ તારીખો પર હડતાલ જાહેર કરવામાં આવી છે. પીટીઆઈ મુજબ આ હડતાલ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે. જોઈએ  કે બેન્કો હડતાલના કારણે ક્યાં ક્યાં દિવસે બંધ રહેશે. 

ડિસેમ્બર 2023માં આ દિવસોમાં બેંકોમાં હડતાળ રહેશે

4 ડિસેમ્બર, 2023- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં હડતાળ રહેશે

5 ડિસેમ્બર, 2023- બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયામાં હડતાળ રહેશે

6 ડિસેમ્બર, 2023- કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં હડતાળ રહેશે

7 ડિસેમ્બર, 2023- ઈન્ડિયન બેંક અને યુકો બેંકમાં હડતાળ રહેશે

8 ડિસેમ્બર, 2023- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં હડતાળ પડશે

9 અને 10 ડિસેમ્બર, 2023- બેંકોમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા

11 ડિસેમ્બર, 2023- ખાનગી બેંકોમાં હડતાળ રહેશે

બેન્ક કર્મચારીઓની શું માંગ છે?

બેન્કમાં હડતાળનું મુખ્ય કારણ બેન્કમાં પૂરતા સ્ટાફની માંગ છે. આ ઉપરાંત બેંકિંગ સેક્ટરમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકીને કાયમી નોકરીઓની સંખ્યા વધારવા જેવી માંગનો પણ સમાવેશ થાય છે. આ બાબતે માહિતી આપતાં, AIBEAના જનરલ સેક્રેટરી, C.H. વેંકટચલમે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોમાં નીચલા સ્તરે આઉટસોર્સિંગની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં હંગામી કર્મચારીઓની સંખ્યામાં વધારો થવાથી ગ્રાહકોની અંગત માહિતી પણ જોખમમાં છે.



You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
સ્પોર્ટ્સ

WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી

By 5 days ago
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?