By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    40 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    2 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    3 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    4 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શાખા પરિવારની બહેનોની લગ્નગીત સ્પર્ધાનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

શાખા પરિવારની બહેનોની લગ્નગીત સ્પર્ધાનું આયોજન

agragujaratnews
Last updated: 2023/12/29 at 6:02 PM
1 year ago
Share
શાખા પરિવારની બહેનોની લગ્નગીત સ્પર્ધાનું આયોજન
SHARE

ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024માં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

લગ્ન ગીતો લોક મુખે કરવાના પ્રયાસ રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું રાજકોટ ફિલ્ડ માર્શલ વાડી ખાતે

સફળ આયોજન કરવામાં આવ્યું. આ લગ્નોત્સવમાં પ્રાંતની શાખા પરિવારની બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. અને સંપૂર્ણ વંદેમાતરમ ગીત ગાયન સાથે કાર્યક્રમ નું ઉદ્ઘાટન દિપ પ્રાગટ્ય રાજકોટના મેયર નયનાબેન  પેઢડિયા એ કર્યું.

સ્પર્ધા સ્વરૂપે સંસ્કૃતિને જાળવવાના અવિરત પ્રયાસો ભારત વિકાસ પરિષદ કરતું આવ્યું છે. જેના અંતર્ગત વિસરતા જતા આપણાં લગ્નગીતોને લોકમુખે કરવાના પ્રયાસો માટે લગ્નગીત સ્પર્ધાનું દરેક શાખા સ્તરે અને ત્યારબાદ પ્રાંત સ્તરે શાખા પરિવારની બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાંત સ્તરની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે માણાવદર શાખા,દ્વિતીય ક્રમાંકે ઉપલેટા શાખા અને તૃતીય ક્રમાંકે સોમનાથ શાખાની ટીમો  વિજેતા જાહેર થઈ. ઉપરાંત ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહન ભેંટ આપવામાં આવી. આ તકે વિજેતા થનાર દરેક ટીમને અભિનંદન અને ભાગ લેનાર દરેક ટીમને પ્રાંત તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી. કાર્યક્રમ માં મહેમાન તરીકે મેયર નયનાબેન પેઢડીયા, કાંતાબેન  કથીરીયા ,નયનાબેન  મકવાણા અને ડૉ. વનિતાબેન રાઠોડ હાજર રહ્યા હતા .

તેમજ નિર્ણાયક તરીકે કલા જગત ઉપાસક રંજનબેન જાગાણી તેમજ  ધનંજયભાઈ વ્યાસ એ સેવાઓ બજાવી હતી.

આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રાંત અધ્યક્ષ  વિરલબેન પારેખ,મહાસચિવ ડો. જાગૃતિબેન ઠક્કર,મહિલા સંયોજીકા  શ્વેતાબેન દક્ષિણી અને આયોજક રણછોડનગર, રાજકોટ શાખાના પ્રમુખ મુકુલભાઈ અકબરી ,સચિવ કાંતિભાઈ બગડા ,વિનોદભાઈ પેઢડિયા , સંગઠન મંત્રી ગૌતમભાઈ પટેલ ,ખજાનચી પ્રજેશભાઇ કાલરીયા ,વિપુલભાઈ રાયઠઠ્ઠા  ,ગિરીબાપુ  વગેરે સક્રિય રહ્યા હતા. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન જન ગણ મન કરીને સૌ છૂટા પડ્યા હતા.

લગ્ન ગીતની ટીમ માં લગ્ન ગીત ઉત્સવ ને રણછોડ નગર શાખાની ટીમ ઉપરાંત નીલમબેન ભટ્ટ , ઉન્નતીબેન જાની, મયુરીબેન અકબરી, મીનાક્ષીબેન બગડા, અલ્પાબેન અરુણાબેન , સુરભીબેન આચાર્ય , બિંદુબેન દવે, ડોક્ટર ભક્તિબેન , કિરણબેન કેસરિયા , રાધાબેન પટેલ, તપનભાઈ લાડાણી, યશભાઈ જસાણી વગેરે જોડાયા હતા.

 

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન
Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?