By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતીમાં -15 ડિગ્રી સાથે સરોવરો થીજી ગયાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતીમાં -15 ડિગ્રી સાથે સરોવરો થીજી ગયાં

agragujaratnews
Last updated: 2024/01/10 at 11:08 AM
2 years ago
Share
હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતીમાં -15 ડિગ્રી સાથે સરોવરો થીજી ગયાં
SHARE

  • કાશ્મીર ખીણમાં પણ તાપમાન શૂન્યની નીચે
  • દિલ્હી સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદ
  • કાશ્મીરના ઘણા હિસ્સામાં તાપમાન શુન્યની નીચે જળવાઇ રહ્યું છે

કાશ્મીરના ઘણા હિસ્સામાં તાપમાન શુન્યની નીચે જળવાઇ રહ્યું છે. શ્રીનગરમાં ટેમ્પરેચર માઇનસ 2.4, કોકેરનાગમાં માઇનસ 1.2 , કુપવાડામાં માઇનસ 4.5 ડિગ્રી સેલ્સીયસ ટેમ્પરેચર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાશ્મીરમાં કોલ્ડવેવ જળવાયું છે. કાશ્મીરમાં હાલમાં ચિલ્લઇ કલાં(ભીષણ ઠંડી)નો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે લગભગ 40 દિવસ ચાલે છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં પણ નવેસરથી હિમવર્ષા શરૂં થઇ છે. હિમાચલના લાહોલ સ્પીતીના સિસ્સૂમાં માઇનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે સરોવર થીજી ગયાં છે. બીજી તરફ મધ્યપ્રદેશના ભોપાલમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું. અહેવાલો અનુસાર ઊત્તર ભારતના મેદાની પ્રદેશોમા અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારે દેશના 19 રાજ્ય તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયાં હતાં. એમપીના ભોપાલમાં મંગળવારે સવારે વિઝિબિલિટી માંડ 10 મીટર નોંધાઇ હતી. ગ્વાલિયર અને ચંબલમાં પણ મંગળવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. યુપીના બરેલી, વારાણસી અને ગોરખપુરમાં માંડ પાંચ મીટરની વિઝિબિલિટી નોંધાઇ હતી. રાજસ્થાન અને બિહારમાં મંગળવારે કોલ્ડ-ડે એલર્ટ જોવાયો હતો.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારે દિલ્હી સહિત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થનો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. એમપીના ભોપાલ, ઉજ્જેન અને ગ્વાલિયર સહિત નવ શહેરોમાં હળવો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પંજાબના 13 અને હરિયાણાના 12 શહેરોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અધિકારીઓ દ્વારા અદાલતના આદેશોની અવગણના અસ્વીકાર્ય : ગુજરાત હાઇકોર્ટ
રાજકોટ

 અધિકારીઓ દ્વારા અદાલતના આદેશોની અવગણના અસ્વીકાર્ય : ગુજરાત હાઇકોર્ટ

Editor By Editor 1 hour ago
ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?