By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર શિંદે સરકાર ફ્રી રાશન કિટ વિતરણ કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર શિંદે સરકાર ફ્રી રાશન કિટ વિતરણ કરશે

agragujaratnews
Last updated: 2024/01/12 at 11:09 AM
2 years ago
Share
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર શિંદે સરકાર ફ્રી રાશન કિટ વિતરણ કરશે
SHARE

  • 1.5 કરોડ રેશનકાર્ડ ધારકોને અપાશે ફ્રી રાશન 
  • 22 જાન્યુઆરીએ લોકોને મફત રાશનનું વિતરણ
  • 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. અને 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પણ છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર 22 જાન્યુઆરીએ રાજ્યના લોકોને મફત રાશનનું વિતરણ કરશે.

શિંદે સરકાર દ્વારા આપવામાં આવતું આ મફત રાશન રાજ્યના તમામ 1.5 કરોડ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની શિંદે સરકાર દિવાળી અને ગુડી પડવાના અવસર પર પણ રાશનનું વિતરણ કરી રહી છે. હવે કેબિનેટની બેઠકમાં સરકારે રામ મંદિરના ઉદ્ઘાટન પર રાશન વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.

 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ

રાજ્યના રેશનકાર્ડ ધારકોને 22 જાન્યુઆરીએ 100 રૂપિયામાં એક કિલો સોજી, ચણાની દાળ, એક કિલો ખાંડ અને એક લિટર તેલ આપવામાં આવશે. તે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વહેંચવામાં આવશે, કારણ કે 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 1 કરોડ 68 લાખ રેશનકાર્ડ ધારકોને તેનો લાભ મળશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

ભાજપના નેતા અને સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે, રામ મંદિરના કાર્યક્રમમાં રાજ્યમાંથી ઘણા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યના અનેક રામ ભક્તો અયોધ્યા જશે. દરમિયાન, રાજ્ય સરકારે આ દિવસની ઉજવણી માટે રાજ્યના સામાન્ય નાગરિકોને રાશન આપવાનું નક્કી કર્યું છે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાજકોટ

વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Editor By Editor 5 days ago
 રાજકોટ જિલ્લાની ૮૦૦થી વધુ શાળામાં કાલથી પ્રવેશોત્સવનો પ્રારંભ
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
 મનપાનું તા.૨૫મીએ જનરલ બોર્ડ, કોંગ્રેસના એક પણ નગરસેવક પ્રશ્ન નહીં પૂછે
 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?