By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત-માલદીવ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપ્યું કંઈક આવું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત-માલદીવ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપ્યું કંઈક આવું નિવેદન

agragujaratnews
Last updated: 2024/01/15 at 12:18 PM
2 years ago
Share
ભારત-માલદીવ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપ્યું કંઈક આવું નિવેદન
SHARE

  • ભારત-માલદીવ વિવાદ વચ્ચે પહેલીવાર આવ્યું નિવેદન સામે
  • પીએમ મોદી પર કરેલા નિવેદન બદલ માલદીવે ત્રણ મંત્રીઓને હટાવ્યા હતા
  • માલદીવે ભારતીય સૈન્યને હટાવવા કર્યો આદેશ

ભારત અને માલદીવની સાથે સંબંધો આમ તો ઘણા સારા રહ્યા છે. પરંતુ નવા નવર્ષના પ્રારંભે બંને દેશો વચ્ચે ખટરાગ વધી ગયો. સ્થિતિ એટેલે હદ સુધી વણસી ગઈ હતી કે માલદીવે પોતાને ત્યાં રહેલા ભારતીય સૈનિકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. હવે માલદીવ વિવાદ પર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરનું પોતાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, ”એની કોઈ ગેરંટી ન અપાઈ શકે કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરે અથવા એનાથી સહમત થાય.”

મળતી માહિતી પ્રમાણે નાગપુરમાં એક બેઠક દરમ્યાન વિદેશ મંત્રી સાથે માલદીવની સાથે ચાલતા વિવાદને લઈ સવાલ કરાયો હતો આની પર જયશંકરે કહ્યું કે, ”રાજકારણ તો રાજકારણ છે જ.” ”હું એની કોઈ ગેરંટી ન આપી શકું કે બધા અમારું સમર્થ કરે અથવા સહમત થાય.” તેમને વધુમાં કહ્યું કે, ”અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એક મજબૂત સંબંધ બનાવવાનો. ગત 10 વર્ષમાં આમાં ઘણી સફળતા પણ મળી છે.”

લોકોની વચ્ચે ભારતને લઈ પોઝિટિવ ભાવના હોવી જરૂરી- વિદેશ મંત્રી

વિદેશ મંત્રીએ ગત 10 વર્ષમાં દુનિયામાં ઉત્તમ સંબંધ સ્થાપિત કરવા માટે ઉઠાવેલા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમને રાજનીતિક સંબંધોમાં ઉતાર-ચઢાવ છતા લોકોની વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા પર ધ્યાન આપ્યું. જયશંકરે કહ્યું કે રાજનીતિ ઉપર-નીચે હોઈ શકે છે પરંતુ એ દેશના લોકો સામાન્ય રીતે ભારત પ્રત્યે સારી ભાવના રાખે છે અને સારા સંબંધોને મહત્ત્વને સમજે છે.

બીજા દેશમાં કરેલા કરેલા કામોનો ઉલ્લેખ

વિદેશ મંત્રી એસ.જયશંકરે અન્ય દેશોમાં પાયાની સવલતમાં વિકાસમાં ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું કે, ”આજે અમે બીજા દેશોમાં માર્ગ, વીજળી. ટ્રાંસમિશન, ઈંધણ પુરવઠો. વેપાર પહોંચાડવા, રોકાણ કરવાના કામ કરી રહ્યા છીએ. આ બધી એવી ચીજોનો હિસ્સો છે જેનાથી સંબંધ બનેલા રહે.” અને છેલ્લે તેમને કહ્યું કે, ”ક્યારેક ચીજો સારી રીતે નથી ચાલતી અને ત્યારે તમે ચીજોને પરત એવી સ્થિતિમાં લાવવા એવા લોકોને સમજાવવા પડે છે જ્યાં તેમને હોવું જોઈએ.”

આખરે વિવાદ શું છે? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષ નિમિત્તે લક્ષદ્વીપ પ્રવાસે ગયા હતા. તેમને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં પસાર કરેલા સમયના ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા હતા. લક્ષદ્વીપની સુંદરતા જોઈ આના વખાણ કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો એટલા સુધી કહીં દીધું કે ભારતીયો માલદીવના બદલે લક્ષદ્વીપ ફરવા જવા પર ધ્યાન આપવું જોઈએ. જો કે આ વાત માલદીવના કેટલાક મંત્રીઓને ખૂબ ખરાબ લાગી હતી અને તેઓએ પીએમ મોદીને લઈ સોશિયલ મીડિયા પર ખરાબ ટિપ્પણી કરી હતી.

દેશમાં જ્યારે લોકો આની પર વિરોધ દર્શાવે કે માલદીવ સરકારે વિવાદિત નિવેદન દેનાર ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારે એક નિવેદન પ્રસિદ્ધ કરી ખુદ મંત્રીઓને આપત્તિજનક ટિપ્પણી કરવાથી દૂર કર્યા અને ભારતને પોતાના પ્રમુખ સહયોગી બતાવ્યા હતા. માલદીવ દેશ તરફથી તાજેતરમાં ત્યાં રહેલા ભારતીય સૈનિકોને દેશ છોડવાનું પણ કહેવામાં આવ્યું છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
રાજકોટ

લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી

Editor By Editor 2 days ago
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?