By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાર ચાલકો સાવધાન 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે તમારું FasTag
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કાર ચાલકો સાવધાન 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે તમારું FasTag

agragujaratnews
Last updated: 2024/01/17 at 11:28 AM
3 years ago
Share
કાર ચાલકો સાવધાન 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે તમારું FasTag
SHARE

  • NHAI એ 31 જાન્યુઆરી સુધી FasTag નું KYC કરાવવા કહ્યું
  • FasTag નું KYC નહીં હોય તો બેન્ક બ્લેક લિસ્ટ કરી દેશે
  • FasTag થી 90 ટકા લાઈનમાં ઊભા રહેવાની સમસ્યા ઘટી

જો તમારી પાસે ફોર વ્હીલર ગાડી છે તો તમારે હાઈવે ઉપર ટોલ ટેક્સ ભરવો પડતો હશે. જેના માટે ભારત સરકાર દ્વારા હવે FasTag દરેક ગાડીઓ માટે ફરજિયાત કરી દીધું છે. જેનાથી વાહન ચાલકોએ ટોલ ટેક્ષ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળી ગયો છે અને ગણતરીની મિનીટોમાંજ ટોલ ટેક્ષ ચુકવીને વાહન ચાલક પસાર થઈ જાય છે.

FasTag કેવાસી 31 જાન્યુઆરી સુધી કરાવી લો

પરંતુ હવે માહિતી મળી રહી છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે, જે વાહન ચાલકો પાસે FasTag છે તેમણે 31 જાન્યુઆરી 2024 પહેલાં તેનું કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે નહીં તો, વગર કેવાયસીના FasTag ને બન્કો બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. જેથી જો વાહન ચાલકે તેનું ફાસટેગ કેવાયસી નહીં કરાવ્યું હોય તો તેને ટોલ ટેક્ષ ભરવામાં મુશ્કેલી સર્જાશે અને તેની મુસાફરીમાં વિક્ષેપ પડી શકે છે.

વન વ્હીકલ, વન FasTag આવશે

હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જણાવાયું છે કે, અમે FasTag ને અપડેટના રુપમાં લઈ જઈ રહ્યાં છીએ. જેથી હવે One Vehicle, One FasTag ટુંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે. જેથી જો કોઈ FasTag ધારકે 31 જાન્યુઆરી સુધીમાં કેવાયસી નહીં કરાવ્યું હોય તો તેને બેન્ક દ્વારા બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે અને નવા કેવાયસી કરેલા ફાસટેગ એકોઉન્ટ જ સક્રિય રહેશે. વધુ માહિતી માટે ફાસટેગ યુઝર્સ નજીકના ટોલ પ્લાઝા કે ફાસટેગ સંબંધિત બેન્કના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી શકે છે.

NHAI એ ફરિયાદને આધારે નિર્ણય લીધો

તાજેતરમાં જ નેશનલ હાઈ-વે ઓથોરિટીને ફરિયાદ મળી હતી કે, એક જ ગાડી માટે ઘણા બધાં ફાસટેગ લેવામાં આવ્યાં છે અને કેવાયસી કરાવેલ નથી. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ દિશામાં મોટું પગલું ભર્યું છે અને વન વ્હીકલ, વન ફાસટેગ ને ત્વરિત અમલ કરવાનો નિર્ણય લીધો છે.

90 ટકા લાઈનમાં ઊભા રહેવાની સમસ્યા ઘટી

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, હવે ભારતમાં FasTag એ ટોલ ટેક્ષ ઉઘરાણીમાં ક્રાંતિ લાવી દીધી છે અને 90 ટકાના લાઈનમાં ઊભા રહેવાની સમસ્યાને ઘટાડી દીધી છે અને 8 કરોડથી વધુ વાહન ધારકોની સાથે FasTag ઝડપી સિસ્ટમ બની ગઈ છે. હવે, વન વ્હીકલ, વન ફાસ્ટેગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે સરળતા થશે અને નેશનલ હાઈવે પર વાહન ચાલકોને વધુ સારી અનુભૂતિ થશે.

You Might Also Like

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ગુજરાતરાજકોટ

થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

Editor By Editor 6 days ago
રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ ના  નવા શૈક્ષણિક અભ્યાસક્રમોનો આરંભ
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?