By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 hour ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાંધણ છઠ્ઠે આ રીતે બનાવો મેથીના થેપલા, સાતમે હેલ્થ-ટેસ્ટ બંને જળવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ફૂડ

રાંધણ છઠ્ઠે આ રીતે બનાવો મેથીના થેપલા, સાતમે હેલ્થ-ટેસ્ટ બંને જળવાશે

agragujaratnews
Last updated: 2023/10/09 at 2:43 PM
3 years ago
Share
રાંધણ છઠ્ઠે આ રીતે બનાવો મેથીના થેપલા, સાતમે હેલ્થ-ટેસ્ટ બંને જળવાશે
SHARE

  • સાતમની વાનગીઓમાં મેથી રહેશે બેસ્ટ ઓપ્શન
  • મેથીનું શાક, મૂઠિયા, થેપલા બની શકશે
  • ટેસ્ટ અને હેલ્થની રીતે મેથી છે ગુણકારી

આવતીકાલે રાંધણ છઠ્ઠનો તહેવાર છે. જો તમે પણ શું બનાવવું તેમ વિચારી રહ્યા છો તો તમે સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી મેથીની ભાજીને પસંદ કરી શકો છો. તમે મેથીનું શાક, મેથીના મુઠિયા બનાવીને ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે મેથીની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. તમે શીતળા સાતમ માટે થેપલા પણ બનાવી શકો છો. આ ઠંડા થેપલા તમે ચટણી સાથે કે આથેલા મરચા સાથે સરળતાથી ખાઈ શકો છો અને તેનો ટેસ્ટ પણ સારો રહે છે.

સામગ્રી

  • 1 બાઉલ ઘઉંનો લોટ
  • 1 બાઉલ બાજરીનો લોટ
  • 2 ચમચી તેલ મોણ માટે
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી મરચું
  • 1/4 ચમચી હિંગ
  • 2 ચમચી દહીં
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી તલ
  • 100 ગ્રામ મેથીની ભાજી
  • 8-10 કળી લસણ
  • મીઠું સ્વાદ અનુસાર


બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઇ તેમાં મોણ, બધી સામગ્રી તથા પાણી ઉમેરીને લોટ બાંધવો. હવે તેના લુઆ પાડીને તેને કોરા ઘઉંના અટામણની મદદથી વણી લો. ત્યાર બાદ તેને સરખા ગોળાકાર વણી લો. હવે એક તવી ગરમ કરી તેની પર ઘી કે તેલ મૂકો અને હવે થેપલા શેકી લો. બન્ને સાઇડથી થેપલા બરાબર આછા બ્રાઉન રંગના શેકાઇ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. તેની ઉપર તમે બટર લગાવીને પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે થેપલાને અથાણા કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. 

You Might Also Like

Homemade Butter Recipe: દૂધની મદદથી આ રીતે ઘરે જ બનાવો ઓર્ગેનિક બટર

Surti Ghari: આજે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, ખાનારાની જીભને લાગશે ચટાકો

Diwali: કાજુને આપો ચટપટો ટચ, રોસ્ટેડ ફુદીના કાજુ ઘરે જ બનાવો

Diwali 2024: દિવાળીમાં પુરી તો બહુ બનાવી, હવે ઘરે બનાવો મેથીની મઠરી

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમાગરમ પરાઠાનો સ્વાદ, જાણો સિમ્પલ-ટેસ્ટી રેસિપિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
ગાંધીનગર

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

Editor By Editor 5 days ago
રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરીની બેઠક શરૂ
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?