By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    7 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહિલાઓને સતાવતી કમરના દુખાવાની સમસ્યા અને ઉપાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

મહિલાઓને સતાવતી કમરના દુખાવાની સમસ્યા અને ઉપાય

agragujaratnews
Last updated: 2023/10/10 at 12:46 AM
3 years ago
Share
મહિલાઓને સતાવતી કમરના દુખાવાની સમસ્યા અને ઉપાય
SHARE

સ્ત્રીઓને અમુક ઉંમરે કમરના દુખાવાની તકલીફ થવા લાગતી હોય છે, મોટાભાગની સ્ત્રી આની ફરિયાદ કરે છે, આ સમસ્યા શા કારણે થાય છે અને તેના ઉપાયો શું છે તે વિશે વાત કરીએ

કારણો

  • પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. પ્રેગ્નેન્સીમાં કમર દુખવાની સમસ્યામાં સૌથી વધારે દુખાવો કમરથી નીચે અને ટેબલોનની પાસે થાય છે. પ્રેગ્નેન્સીના પાંચમા મહિનામાં કમરમાં થનારો દુખાવો વધી જાય છે અને તેના કારણે મહિલાઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • 40 વર્ષની ઉંમરની મહિલાઓ એસ્ટ્રોજનની ઊણપના કારણે પ્રી-મેનોપોઝ સમયગાળાનો અનુભવ કરે છે. જેના કારણે તેમનાં હાડકાં પર અસર કરે છે. મહિલા જ્યારે 40 વર્ષની વય સુધી પહોંચે છે તો તેને પ્રી-મેનોપોઝલ અવસ્થાનો સામનો કરવો પડી શકે છે અને તેના એસ્ટ્રોજન લેવલને પણ ઘટાડે છે. જેના કારણે મહિલાઓને હાડકાં નબળાં પડવાં જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • કમરના દુખાવાનું એક કારણ વધારે વજન પણ છે. મહિલાઓએ સાચી જીવનશૈલી અપનાવીને પોતાના સ્વાસ્થ્યને સાચવવું જોઇએ. તેઓએ બેસતી વખતે ટટ્ટાર બેસવું જોઇએ, તે સાથે રોજ કસરત કરવી જોઇએ.
  • વધતી ઉંમર એક એવો ફેરફાર છે જે દરેક મનુષ્યમાં જોવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે તે તેના શરીરને બાળકને જન્મ આપવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે ત્યારે તેને કમરનો દુખાવો થવા લાગે છે.
  • બેઠાડુ જીવન પણ કમરના દુખાવાનું કારણ છે. આવું એટલા માટે થાય છે, કારણ કે 40 વર્ષની ઉંમરે મહિલાઓ કસરત કરતી નથી. જેના કારણે તેમની લાઇફસ્ટાઇલ પણ બગડવા લાગે છે. આના કારણે તેમની સ્થૂળતા વધવા લાગે છે, પેટની સમસ્યા પણ શરૂ થાય છે જેના કારણે હોર્મોનલ ચેન્જ, સ્ટ્રેસની સમસ્યા, ઊંઘ ન આવવી, વિટામિન ડીની ઊણપ વગેરેમાં ફેરફાર થાય છે. તેનાથી પીઠનો દુખાવો પણ થાય છે.

ઉપાયો

  • એક્સરસાઇઝ કમરનો દુખાવો દૂર કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એરોબિક્સ, ફ્લેગ્ઝિબિલિટી એક્સરસાઇઝ, બેલેન્સિંગ જેવી એક્સરસાઇઝ દરેક પ્રકારની એક્સરસાઇઝ પીઠના દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરવામાં અને પીઠના દુખાવાને રોકવામાં મદદ કરે છે. તાજેતરનાં સંશોધનોએ દર્શાવ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3થી 5 વખત કસરત કરે છે તેમને કમરનો દુખાવો થવાનું જોખમ સૌથી ઓછું હોય છે.
  • મહિલાઓએ પોતાના પોશ્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ અને કરોડરજ્જુને સીધી રાખવી જોઈએ.
  • નિયમિત રીતે કસરત કરવાની સાથે વિટામિન ડી અને કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જોઈએ, પરંતુ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.

You Might Also Like

9-Year-Old Dies of Cardiac Arrest: Crucial First 5 Minutes First Aid Steps | Gujarati News

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત
રાષ્ટ્રિય

રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત

Editor By Editor 2 days ago
રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા
સરાઝા હોટેલ કે દારૂની મહેફિલોનો અડ્ડો.?
 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા
આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?