By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રથમ તબકકાની ચૂંટણીમાં આજે ૧૦ર બેઠકો ઉપર આજે મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

પ્રથમ તબકકાની ચૂંટણીમાં આજે ૧૦ર બેઠકો ઉપર આજે મતદાન

agragujaratnews
Last updated: 2024/04/19 at 8:25 PM
2 years ago
Share
પ્રથમ તબકકાની ચૂંટણીમાં આજે ૧૦ર બેઠકો ઉપર આજે મતદાન
SHARE

ર૧ રાજયોમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ સામે વિપક્ષો વિખરાયેલા નજરે પડયા

ઇન્ડિયા એલાયન્સે એક પણ સંયુકત રેલી યોજી નથી : ગઠબંધનનો સંયુકત એજન્ડા ન આવ્યો

3૯મી લોકસભાની ર૦ર૪ની ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન આજે સવારથી શરૂ થઇ ગયુ છે. જેમાં તામીલનાડુની 3૯ બેઠક ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ,કાશ્મીરના ઉધમપુરની બેઠક ,અરૂણાચલ,છતીસગઢ સહિતના રાજયોની ૧૦ર બેઠક ઉપર મતદાન થનાર છે. કુલ ૯૭ કરોડ મતદારોમાંથી પ્રથમ તબકકાની આજની ચૂંટણીમાં ૧૬ કરોડ મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધન એનડીએ (નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ) અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન વચ્ચે આ ચૂંટણીમાં સીધી સ્પર્ધા છે. એનડીએ ર૦૧૪ અને ર૦૧૯ની સતત બે જીત બાદ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકસીત ભારતના મુદા હેઠળ ચૂંટણી લડી રહી છે. જે દસ વર્ષમા દેશમાં વિકાસના કામો કેટલા થયા? કેટલો બદલાવ આવ્યો એ મુદા આગળ ધરી રહી છે. સાથે સાથે ચૂંટણીના બે દિવસ પહેલાં રામનવમીએ અયોધ્યા રામમંદિર ખાતે ભગવાન શ્રી રામના ભાલ ઉપર સૂર્ય તિલક થયુ તેની સાથેની વડાપ્રધાનની તસવીરો દ્વારા હિન્દુત્વના મુદાને પણ રિચાર્જ કરી રહયુ છે.

Contents
ર૧ રાજયોમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ સામે વિપક્ષો વિખરાયેલા નજરે પડયાઇન્ડિયા એલાયન્સે એક પણ સંયુકત રેલી યોજી નથી : ગઠબંધનનો સંયુકત એજન્ડા ન આવ્યો

સામા પક્ષ ઇન્ડિયા ગઠબંધન મુખ્યત્વે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ મોદીના દસ વર્ષના શાસન દરમિયાન બેરોજગારી,ભ્રષ્ટાચાર,સરકારી એજન્સીઓ ઇ.ડી.ઇન્કમટેકસ,સી.બી.આઇ.વગેરેના દૂરઉપયોગ સતાના અહંકાર વગેરે મુદા ઉપર પ્રચાર કર્યો છે.

ર૮ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનમાં સાર્વત્રિક એકતા જોવા મળી નથી. સહુ પ્રથમ તો ઇન્ડિયા ગઠબંધન સતા ઉપર આવશે તો તેમનો સંયુકત એજન્ડા શું હશે તેની પણ મતદારોને જાણ નથી કરી. પ્રથમ તબકકાની ચૂંટણીમાં ર૮ પક્ષોના નેતાએ એક સાથે આવી કોઇ રેલી કે કોઇ સભા નથી કરી. માત્ર સંયુકત પત્રકાર પરિષદથી મન મનાવી લીધુ છે.

એનડીએના ૪૦૦ પારના એક જ સૂત્ર સામે વિપક્ષો કોઇ એક સૂત્ર સાથે ચૂંટણી લડી નથી રહયા. સૌથી મોટા પક્ષ કોંગ્રેસને બાદ કરતાં તમામ પક્ષો પ્રાદેશીક પક્ષો છે. જે તેમના રાજય સિવાય સંયુકત પ્રભાવ દાખવવા મેદાન નથી આવ્યા. મોદી શાસનમાં દસ વર્ષમાં અનેક બાબતો એવી છે કે જે રાષ્ટ્રીય પ્રચારના મુદા બની શકે. પરંતુ કયાંકને કયાંક વિપક્ષો સંગઠીત રીતે આ મુદાઓ ઉજાગર કરવામાં નિષ્ફળ રહયા છે. ખાસ કરીને ગુજરાત સહિતના રાજયોમાં ભાજપની અંદર જ અસંતોષ, એન્ટીઇનકમ્બન્સી વડાપ્રધાન મોદી સિવાયના મંત્રીઓ,મુખ્યમંત્રીઓની સતા વિહિન દશા વગેરે મામલે ખુલીને વાત નથી થઇ. આ કારણે પ્રથમ તબકકામાં વિપક્ષો પ્રચારમાં ફિકકા રહયા છે. કદાચ કોંગ્રેસને અને વિપક્ષોને  એવુ લાગે છે કે ઝાડ ઉપર પાકેલું ફળ નીચે પડશે અને તેમના મોં માં આવી જશે. મતદારો મોદી શાસનથી કંટાળી તેમને મત આપી દે. પ્રથમ તબકકાના પ્રચારની બન્ને પક્ષની તુલના કરી તો ફરી એક વખત ભાજપએ મેદાન માર્યુ છે. તામીલનાડુ સહિતના રાજયોમાં ભાજપનો આક્રમક પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ અને રેલીઓ અને અન્નામલાઇ સહિતના ઉભરતા ક્ષેત્રિય નેતાઓની સાથેના પ્રચાર બાદ હવે મતદારોના હાથમાં મતદાનનો મદાર છે. જો મતદારો એન્ટીઇનકમ્બન્સી મતદાન નહિ કરે તો ભાજપ એનડીએ ત્રીજી ટર્મ તરફનો ટ્રેન્ડ પ્રથમ તબકકાના મતદાન માદ પકડી લેશે.  

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 4 days ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?