By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોદી સ્કૂલ દ્વારા “કલાનુભૂતિ”આર્ટ પ્રદર્શન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

મોદી સ્કૂલ દ્વારા “કલાનુભૂતિ”આર્ટ પ્રદર્શન યોજાયું

agragujaratnews
Last updated: 2024/04/19 at 8:29 PM
2 years ago
Share
મોદી સ્કૂલ દ્વારા “કલાનુભૂતિ”આર્ટ પ્રદર્શન યોજાયું
SHARE

વિશ્વ આર્ટ દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા માટે આર્ટ એકઝીબિશન યોજાયું:ડોલી વાજા

પ્રદર્ધશનમાં પ્રાપ્ત ધનરાશિ ‘કાઠિયાવાડ બાલાશ્રમ’ સંસ્થાને ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ

બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિનું પણ ઘણું મહત્વ છે. આ પ્રવૃત્તિમાં જો કલાનો સમાવેશ થાય તો સોનામાં સુગંધ ભળે. શાળામાં બાળકો શિક્ષણ મેળવવા સાથે આપણી સંસ્કૃતિ અને કલામાં પણ રસ લે તે માટે શિક્ષકો અને શાળા સંચાલકોએ રસ લેવો જરૂરી ઘણી શાળાઓ છે જે બાળકોમાં રહેલા કૌશલ્યને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે આવી જ એક શાળા એટલે શહેરની વી. જે. મોદી સ્કૂલ.જે સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે અવિરત ઉજવળ પરિણામની પરંપરા જાળવવાની સાથે-સાથે બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે. ‘વિશ્વ આર્ટ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ‘કલાનુભૂતિ’ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા “વિશ્વ આર્ટ દિવસ’ નિમિત્તે મોદી સ્કૂલ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. “કલાનુભૂતિ” આર્ટ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટનું પ્રદર્શન કર્યું.

Contents
વિશ્વ આર્ટ દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા માટે આર્ટ એકઝીબિશન યોજાયું:ડોલી વાજાપ્રદર્ધશનમાં પ્રાપ્ત ધનરાશિ ‘કાઠિયાવાડ બાલાશ્રમ’ સંસ્થાને ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ

 આ બાબત શાળાના પ્રિન્સિપાલ ડોલી વાજા એ જણાવ્યું હતું કે કલાનુભૂતિ પ્રદર્શન એટલે કે વિદ્યાર્થીઓમાં રહેલ કલા અને વ્યક્ત કરવાની એક તક. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓમાં રહેલી આવડત ને બહાર લાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક જ અઠવાડિયાની જહેમત બાદ સુંદર પેઈન્ટિંગ, જવેલરી, મહેંદી તથા હસ્તકલા દ્વારા તૈયાર કરેલ કૃતિઓનું વેચાણ કરવામાં આવ્યું હતું,જેનાથી પ્રાપ્ત ધનરાશિ રાજકોટ સ્થિત ‘કાઠિયાવાડ બાલાશ્રમ’ સંસ્થાને ભેટ સ્વરૂપે મોદી સ્કૂલ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. બે દિવસીય યોજેલ ‘આર્ટ પ્રદર્શન’ નિહાળી વાલીઓએ વિદ્યાર્થીઓની તથા મોદી સ્કૂલની પ્રશંસા કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંત પી. મોદી, કુંજલબેન આર. મોદી તથા મેનેજિંગ ડાયરેક્ટર ધવલ આર. મોદીએ સ્કૂલનાં પ્રિન્સીપાલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલ હતું.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 4 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?