By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    31 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આગામી સપ્તાહથી ગુજરાતમાં ખરાખરીની ચૂંટણી પ્રચાર જંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

આગામી સપ્તાહથી ગુજરાતમાં ખરાખરીની ચૂંટણી પ્રચાર જંગ

agragujaratnews
Last updated: 2024/04/26 at 8:52 PM
1 year ago
Share
આગામી સપ્તાહથી ગુજરાતમાં ખરાખરીની ચૂંટણી પ્રચાર જંગ
SHARE

મોદી,અમિત શાહ,રાહુલ,પ્રિયંકા સહિતના સ્ટાર કેમ્પેનર ચૂંટણીના પ્રવાહ,પરિણામ પટલશે

આગામી ૭મી મે’ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થશે. મતદારોને રીઝવવા માટે ગુજરાતના પ્રવાસે આગામી સપ્તાહમાં ભાજપ કોંગ્રેસના ટોચના નેતાઓ આવી રહયા છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના સ્ટાર કેમ્પેનર ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. એ જ રીતે કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત નેતાઓ ગુજરાતમાં અનેક શહેરોમાં જાહેર સભા સંબોધશે. પબ્લીક રેલી યોજશે.

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નહોતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ રહયા હતાં. પરંતુ રાજકોટ ભાજપના ઉમેદવાર અને પીઢ નેતા પરસોતમ રૂપાલાના એક વિધાને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો સૂર ઉભો થઇ ગયો. જે શમી જવાને બદલે આગળ વધ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની જીદ ભાજપના નેતાઓ ન સ્વીકારી. રૂપાલા અડિખમ રહયા અને ક્ષત્રિય આંદોલન રૂપાલાને બદલે ભાજપ તરફ ફંટાયુ. જો કે, રતનપર સંમેલન બાદ સંમેલન બાદ ક્ષત્રિય સમાજનું આંદોલનની તિવ્રતા ઘટી છે. અનેક સ્થળે સી.આર.પાટીલ, હર્ષ સંઘવી,મુખ્યમંત્રી અને ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા બંધ બારણે અને જાહેરમાં ક્ષત્રિયનો રોષ શમાવવા બેઠકો યોજતાં રહયા. જે આજની તારીખે પણ ચાલુ છે. ક્ષત્રિય મહિલાઓના આંદોલન નોંધપાત્ર રીતે ઓછા થઇ ગયા છે. પરંતુ ક્ષત્રિય સમાજે કરેલા વિરોધ અને ભાજપ વિરોધી મતદાનની અસર કેટલી થાય છે તેનો સસ્પેન્સ છેવટ સુધી જળવાઇ રહેશે. ર૦૧૯ની વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર આંદોલન આ જ રીતે છેવટ સુધી ખેંચાયુ હતું. જેથી ભાજપને ભારે નુકસના ભોગવવું પડયુ હતુ. જોકે આજે હાર્દિક સહિતના એ  સમયના આંદોલનના નેતા આજે ભાજપમાં ઠરી ઠામ થઇ ગયા છે. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિકાસનો પ્રચાર કરવાને બદલે ડેમેજમેનેજમેન્ટમાં શકિત અને સમય આપવા પડયા છે.

હવે વડાપ્રધાનની પ્રચંડ લોકપ્રિયતા અને અમિત શાહની વ્યુહરચના અને નેતૃત્વ શકિતથી ભાજપ છેલ્લા તબકકામાં ચૂંટણી પ્રચારથી ચિત્ર પલટાવી  શકે છે એ ઉપર સમગ્ર મતદાનનો મિજાજ બનશે. વડાપ્રધાનની લોકપ્રિયતા ગુજરાતમાં ભાજપ માટે સૌથી મોટુ જમા પાસુ છે. વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ ખાતે જાહેર સભા અને જામકંડોરણા ખાતે અમિત શાહની સભા બાદ પવન પલટાશે એવી ભાજપને મોટી આશા છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Botad જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે
આંતરરાષ્ટ્રીય

Botad જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?