By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    5 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    6 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપીઓને શંકાનો લાભ ન મળે : હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપીઓને શંકાનો લાભ ન મળે : હાઇકોર્ટ

agragujaratnews
Last updated: 2024/04/27 at 8:36 PM
2 years ago
Share
મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપીઓને શંકાનો લાભ ન મળે : હાઇકોર્ટ
SHARE

ઓરેવા કંપનીએ સોગંદનામુ રજુ કરી અદાલતની બિનશરતી માફી માંગવામાં આવી

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા કન્ટેમ્પ્ટની નોટીસ સામે બીન શરતી માફી માંગવા માટે સોગંદનામુ રજુ કર્યુ હતું. પરંતુ હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કર્યુ છે અને જણાવ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓને શંકાનો લાભ મળી શકે નહી. આ ઘટના બેદરકારીની છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપની વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલી કન્ટેમ્ટ નોટીસ અનુસંધાનમાં આજે ઓરેવા કંપની તરફથી સોગંદનામુ રજુ કરી અદાલતની બિનશરતી માફી માંગવામાં આવી હતી અને કંપની દ્વારા પીડિતોને લઇ આર્થિક સહાય, રોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર દરખાસ્ત રજૂ કરાઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે ઓરેવા કંપનીની માફીનો સ્વીકાર કર્યો હતો. પરંતુ પીડિતો માટે કંપની દ્વારા કોઇ કંઇ નોંધનીય કામગીરી થઇ નહી હોવાના મુદ્દે હાઇકોર્ટે ઓરેવા કંપનીને આડા હાથે લીધી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે મોરબી ઝુલતા પુલની જાહેર મિલ્કત સાથે તમે રમત રમી છે અને તેથી તમને શંકાનો લાભ ના મળે. હાઇકોર્ટે ઓરેવા પાસેથી પીડિતો માટેનો નક્કર પ્રસ્તાવ માંગ્યો હતો.

ઓરેવા કંપની દ્વારા રજુ દરખાસ્ત પ્રસ્તાની ઉણપને લઇને ગંભીર નારાજગી સાથે હાઇકોર્ટે એરોવા કંપનની ટીકા કરતા જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની મુખ્ય જવાબદાર અને દોષિત છે. જે દોષ ક્ષમાપાત્ર નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવુ પડે. આ કોઇ સામાન્ય અકસ્માત કે એકટ ઓફ ગોડ નથી પરંતુ તમે બ્રીજને રીપેર કરવાનો કોન્ટ્રાકટ લીધો ત્યારે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી. કંપની તેની જવાબદારમાંથી નિષ્ફળ નીવડી છે. તમે જાહેર મિલ્કત સાથે રમત રહી છે. તમને બેનીફિટ ઓફ ડાઉટ (શંકાનો લાભ) મળી શકે તેમ નથી. પીડિતો માટે વધારે કંઇક કરવાની અને તેઓને કંઇક વધુ આપવાની કંપનીની નૈતિક ફરજ બને છે.

હાઇકોર્ટે પીડિતોના પુન: સ્થાપન માટે ઓરેવા કંપનીને નક્કર, સર્વગ્રાહી દરખાસ્ત કે પ્રસ્તાવ સાથે આવવા હુકમ કર્યો હતો. જેથી પડિતો પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ બને અને સન્માનીય રીતે જીવન જીવી શકે. ચીફ જસ્ટિસ ઓરેવા કંપનીને તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી (સીએસઆર) નિભાવવા ટકોર કરતાં જણાવ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિ જોતાં તમારા તરફથી કંઇક વધારે પીડિતો માટે થવું જોઇએ.

ચીફ જસ્ટિસે ઓરેવા કંપનીને વેધક ટકોર કરી શકે કે તમે મોરબીના લોકો પાસેથી કમાઓ છો, ત્યાંથી તમને કર્મચારી મળ્યા છે. તે ના હોત તો તમારી કંપની કેવી રીતે ચાલી શકે..? સમાજના જવાબદાર વ્યકિત હોવા છતાં તમે બેજવાબદાર સાબિત થયા છો અને તેથી અદાલત તમારી પાસેથી નક્કર પ્રસ્તાવ માંગી રહી છે. હાઇકોર્ટે ૧૯ જૂન સુધીમાં નક્કર પ્રસ્તાવ રજૂ કરી દેવા કંપનીને કડક તાકીદ કરી હતી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોના-ચાંદીમાં તેજીની ચમક, ક્રૂડની ગરમીએ બજારને ચિંતામાં મૂક્યું
રાજકોટ

સોના-ચાંદીમાં તેજીની ચમક, ક્રૂડની ગરમીએ બજારને ચિંતામાં મૂક્યું

Editor By Editor 5 days ago
અંબાજી મંદિરના મહારાજનું નટેશ્વર ધામ ખાતે સ્વાગત
તહેવારમાં જ માંદગીના ખાટલા, વાઇરલ ઇન્ફેકશનનો હાહાકાર
વોર્ડ નં.૧૧માં ૫૦૭ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૨ લોકોના લોહીના નમૂના લેવાયા
જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે ‘ઇન્ટર ક્લાસ યુથ ફેસ્ટિવલ’ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?