By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રેમી પંખીડાએ પોલીસ સ્ટેશનના સુવિધા કેન્દ્રમાં બ્લેડના છરકા મારતા યુવતીનું મોત : યુવક ગંભીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

પ્રેમી પંખીડાએ પોલીસ સ્ટેશનના સુવિધા કેન્દ્રમાં બ્લેડના છરકા મારતા યુવતીનું મોત : યુવક ગંભીર

agragujaratnews
Last updated: 2024/05/04 at 7:15 PM
2 years ago
Share
પ્રેમી પંખીડાએ પોલીસ સ્ટેશનના સુવિધા કેન્દ્રમાં બ્લેડના છરકા મારતા યુવતીનું મોત : યુવક ગંભીર
SHARE

પ્રેમમાં એક નહિ થવા દે તેવા ભયથી પગલું ભર્યું : મૃતદેહ સ્વીકારવા પરિવાર નખત્રાણાથી રાજકોટ રવાના

કચ્છના નખત્રાણા પંથકનાં પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા બાદ બંનેને આજે રાજકોટમાંથી શોધી ગાંધીગ્રામ-૨ પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં બંનેએ બ્લેડથી ગળા કાપી નાખતા યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાર્યો છે. આ ઘટનાને પગલે પોલીસ મથકમાં દોડધામ મચી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રાત્રે સામુહિક આપઘાતની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટમાં આશરો લેનાર પ્રેમી પંખીડા વિનોદ સતવારા અને પ્રેમિકા પૂજા ભદ્રને લોકેશન આધારે શોધી પોલીસ સ્ટેશને લાવી ત્યાં નાગરિક સુરક્ષા રૂમમાં બેસડ્યા હતા જોતજોતામાં પરિવાર એક નહી થવા દે તેવી બીકે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બંનેએ ગળામાં બ્લેડના ઘા ઝીકી દેતા યુવતીનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું  મોત નીપજ્યું હતું જયારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના નખત્રાણાથી ભાગીને આવેલ પ્રેમી પંખીડાએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરો લીધો હતો આ અંગે નખત્રાણા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી દરમિયાન ત્યાંની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટનું લોકેશન આવતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જે આધારે પોલીસે પ્રેમી વિનોદ સતવારા ઉવ.25 અને પ્રેમિકા પૂજા ભદ્ર ઉવ.26 ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. રાત્રે નવેક વાગ્યે બંનેને નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે હવે પોલીસ નખત્રાણા લઇ જશે અને પરિવાર એક નહી થવા દયે તેવી બીકે બંનેએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાના ગળે બ્લેડના ઘા ઝીકી દેતા દેકારો થતા અન્ય પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો પ્રેમી યુગલ લોહીલુહાણ હાલતમાં પડયું હોય તુરંત ૧૦૮ને જાણ કરતા ૧૦૮નો સ્ટાફ દોડી આવ્યો હતો ૧૦૮ના સ્ટાફે જોઈ તપાસી યુવતી પૂજા ભદ્રને ઘટના સ્થળેજ મૃત જાહેર કરી હતી જયારે ૨૫ વર્ષીય યુવકની હાલત ગંભીર હોય તેનેસારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડતા ઓપરેશન થીયેટરમાં લઈ જવાયો હતો જો કે તેની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

You Might Also Like

મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા

મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી

માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત

ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી

કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો
જામનગર

જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો

Editor By Editor 49 minutes ago
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
ભાજપ નેતાનો પુત્ર ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં દારૂની હેરફેર કરતા ઝડપાયો
મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ
ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?