By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    16 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મામલે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મામલે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ

agragujaratnews
Last updated: 2024/05/07 at 1:30 AM
2 years ago
Share
Ahmedabad News: સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મામલે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ
SHARE

  • સાઇબર ક્રાઇમે IPC અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
  • બધી જ સ્કૂલોની એક જ ફરિયાદ નોંધવામાં આવી 
  • સાઇબર ક્રાઈમે તમામ ઇમેઇલ મંગાવી તપાસ શરૂ કરી 

આજે લોકસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની 25 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળ્યા હતા. જેને લઈને સ્કૂલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ધમકીને લઈને સ્કૂલો દ્વારા શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આ કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ દ્વારા IPC અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે મહત્વનું છે કે બધી જ સ્કૂલોની એક જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તમામ ઇમેઇલ સાઇબર ક્રાઈમે મંગાવી તપાસ કરતા ડોમીન આઇડી એક જ હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

ધમકી મળનાર સ્કૂલો માંથી 11 સ્કૂલમાં મતદાન મથક

અમદાવાદની કુલ 25 શાળાઓને મેલથી ધમકી મળી હતી. જેમાં અમદાવાદ શહેરની 12 શાળા, ગ્રામ્યની 4 શાળાને ધમકી મળી છે. તેમાં રશિયન ડોમેઇનથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. તેમાં 14 શાળાઓમાં ચેકિંગ પૂર્ણ કરાયું છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે અત્યાર સુધી કંઇ શંકાસ્પદ મળ્યુ નથી. વાલીઓ, વિદ્યાર્થીઓએ ગભરાવવાની જરૂર નથી. ધમકી મળનાર 12માંથી 11 સ્કૂલમાં મતદાન મથક છે.

શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો

અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ONGC કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, સેટેલાઇટની આનંદ નિકેતન, બોપલ DPS સ્કૂલ તથા ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયન સ્કૂલને ધમકી મળી છે. તેમાં ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી છે. હાલ ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી, જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.

દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે

દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. અગાઉ દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો હતો. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થયો હતો. જો કે થોડી વાર પછી ગૃહ મંત્રાલયે આ ધમકીને અફવા ગણાવી હતી.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તેલની તેજી, રૂપિયામાં નબળાઈ અને MCXમાં ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં રિકવરી
રાજકોટ

તેલની તેજી, રૂપિયામાં નબળાઈ અને MCXમાં ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં રિકવરી

Editor By Editor 16 hours ago
ડીપી વર્લ્ડે કન્ટેનર વેસલ ઇન્ડ્સની ખરીદી સાથે કોસ્ટલ શિપિંગ નેટવર્કનું વિસ્તરણ કરાયું
અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
નાનામોવામાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલના ભત્રીજાની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?