By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    12 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Breaking News: લોકસભા ઇલેક્શન બાદ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Breaking News: લોકસભા ઇલેક્શન બાદ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા

agragujaratnews
Last updated: 2024/05/09 at 8:17 PM
2 years ago
Share
Breaking News: લોકસભા ઇલેક્શન બાદ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા
SHARE

  • આંગડિયા પેઢીઓ પર CID ના રાજ્યવ્યાપી દરોડા
  • આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ દરોડા
  • 10 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયો છે. આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ ,સુરત,રાજકોટ સહિતના શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

આજે સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમ દ્વારા દરોડા પાડીને બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ,સુરત,રાજકોટ સહિતના શહેરોમાં તપાસ 

મળતી માહિતી મુજબ, રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યાં છે. આ દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં સી.જી. રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર પણ કરાયા છે.

આંગડિયા પેઢીઓ પર CIDના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી અને આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ અમદાવાદ ,સુરત,રાજકોટ સહિતના 25 જગ્યા પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 10 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા લોકોના વ્યવહારની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં સીજી રોડ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં IT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

સુરત શહેરમાં ટેક્સટાઇલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
રાજકોટ

સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત

Editor By Editor 2 days ago
તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ
ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ
પારડીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા શાપર પોલીસે વેશપલ્ટો કરી હત્યારા પ્રેમીને હરિદ્વારથી દબોચ્યો
મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?