By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં દસ દિવસ પાણીકાપ સામે છ સદસ્યોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ઉપલેટામાં દસ દિવસ પાણીકાપ સામે છ સદસ્યોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

Editor
Last updated: 2026/11/28 at 2:19 PM
2 hours ago
Share
ઉપલેટામાં દસ દિવસ પાણીકાપ સામે છ સદસ્યોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
SHARE

ઉપલેટામાં દસ દિવસ પાણીકાપ સામે છ સદસ્યોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

સફાઈની કામગીરી આવકાર્ય પણ ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા વગર પાણીકાપ અયોગ્ય: ચૂંટાયેલા સદસ્યો

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટા નગરપાલિકા દ્વારા દરબારગઢ વિસ્તારમાં આવેલી ગોંડલ સ્ટેટ વખતની આશરે ૯૦ વર્ષ જૂની વોટર ટેંકના રીનોવેશન અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે આગામી તા. ૦૬/૧૨/૨૦૨૬ થી તા. ૧૫/૧૨/૨૦૨૬ સુધી સતત દસ દિવસ વોર્ડ નંબર ૬ સિવાયના તમામ આઠ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

આ અંગે ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી ડૉ. ઉદય નસીતે જણાવ્યું હતું કે આશરે ૧૦૦ વર્ષ જૂની વોટર ટેંકનું રીનોવેશન અત્યંત જરૂરી હોવાથી વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૮ અને ૯ માં પાણી સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. આ ટાંકી હેઠળ શહેરનો ૮૦ થી ૯૦ ટકા વિસ્તાર આવરી લેવાતો હોવાથી નાગરિકો પાણીનો સંગ્રહ કરી શકે તે માટે દસ દિવસ અગાઉથી જાણ કરી સહયોગ આપવા અપીલ કરાઈ છે.

બીજી તરફ, વૈકલ્પિક વ્યવસ્થા વિના પાણીકાપના નિર્ણય સામે નગરપાલિકાના છ સદસ્યો ચંદ્રપાલસિંહ જાડેજા (વોર્ડ નં. ૩), અનીશ ચણા (વોર્ડ નં. ૪), લખમણ ભોપાળા અને જયદીપ ચંદ્રવાડીયા (વોર્ડ નં. ૮) તેમજ ઈમરાનમીયા પીરજાદા અને ગુલામહુસેન બુખારી (વોર્ડ નં. ૯) દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને વોટર વર્કસ શાખાને સંયુક્ત લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વોર્ડ નંબર ૩ ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા વોર્ડ નંબર ૯ ના સદસ્ય ઈમરાનમીયા ઈકબાલમીયા પીરજાદાએ નિવેદનમાં જણાવ્યું હતું કે જૂની ટાંકીની સફાઈનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે અને અમે તેમાં સહમત છીએ. પરંતુ સ્લમ વિસ્તારો અને સામાન્ય પરિવારો પાસે દસ દિવસ પાણી સંગ્રહની ક્ષમતા હોતી નથી, તેથી તંત્રએ ટેન્કરો અને ટ્રકો મારફત વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે હાલ લગ્ન પ્રસંગો અને ઉત્સવો ચાલુ હોવાથી ત્રણ-ચાર દિવસથી વધુ પાણી સંગ્રહ શક્ય નથી. તેથી બાયપાસ લાઈન, બોરવેલ કે નિઃશુલ્ક ટેન્કરોની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવા તથા તમામ સદસ્યોને સ્પીડ પોસ્ટથી લેખિત જવાબ આપવા માંગ કરાઈ છે, જેની નકલ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને મોકલાઈ છે.

You Might Also Like

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ
ગુજરાત

વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ

Editor By Editor 2 days ago
ભક્તિનગર રેલવે ટ્રેક પર આગ ભભૂકી, ટ્રેન આવવાની તૈયારી વચ્ચે મુસાફરોમાં ફફડાટ
બાળક ગુમ મામલે 24 કલાક પછી આવજોનો જવાબ આપનાર મહિલા ASI સસ્પેન્ડ
શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?