By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોથા તબકકાના મતદાન બાદ દીલની ધડકન બન્ને બાજુ વધે છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ચોથા તબકકાના મતદાન બાદ દીલની ધડકન બન્ને બાજુ વધે છે!

agragujaratnews
Last updated: 2024/05/14 at 8:01 PM
2 years ago
Share
ચોથા તબકકાના મતદાન બાદ દીલની ધડકન બન્ને બાજુ વધે છે!
SHARE

લેફટ અને રાઇટ મિડિયા નેરેટિવ્ઝ જોઇએ તો બન્ને બાજુ ગેમ બરાબરની જામી છે

ચોથા તબકકામાં ગઇ કાલે ૧૦ રાજયોની ૯૬ બેઠક ઉપર આશરે ૬3  ટકા જેટલું મતદાન થઇ ગયા બાદ દેશની ધડકન રોમાંચક પરિણામ માટે વધી છે. પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે મતદાન થયુ હતું. જે ૭પ.૯૪ ટકા સહુથી વધુ હતું. કાશ્મિરમાં આર્ટિકલ 3૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. શ્રીનગરમાં માત્ર 3૬.પ૮ ટકા જ મતદાન થયુ. જો કે આ મતદાન ચૂંટણી પંચના દાવા મુજબ દસકામાં સહુથી વધુ મતદાન છે.

આંધ્રપ્રદેશમાં ૬ટ.૧ ટકા, બિહારમાં પપ.૯૦ ટકા, ઝારખંડમાં ૬3.3૭ ટકા , મધ્યપ્રદશમાં ૬૮.૬3 ટકા, મહારાષ્ટ્રમાં ૬૮.૮પ ટકા તેલંગાણામાં ૬૧.3૯ ટકા ઉતરપ્રદેશમાં પ૭.૮૮ ટકા મતદાન થયુ છે.

દેશભરમાં થયેલા મતદાનનો ટ્રેન્ડ માપવાના બે ત્રણ મુખ્ય પેરામિટર્સ છે. જેમાં સૌ પ્રથમ રિલાયેબલ સોર્સ લોકલ મિડિયા છે. ત્યાર બાદ સ્વતંત્ર બ્લોગર્સ હાલ સારૂ કામ કરી રહયા છે. ગોદી મિડિયામાં અથવા કોઇની શેહશરમમાં નથી આવતાં એવા કેટલાક બ્લોગર્સ સતત ધુળ ધોયાનું કામ કરી રહયા છે. ત્યાર બાદ નેશનલ લેવલના કેટલાક મિડિયા હાઉસે ટી.વી. સિવાયની તેમની ડિજિટલ ચેનલોને વધુ તેજ ઇનપુટ અને કેસપર્ટથી અપડેટ રાખી છે. આ આ સિવાયના નેશનલ પ્રિન્ટ મિડિયા અને ટી.વી. વગેરેમાંથી તમામ પ્રવાહોનું ઇનપુટ લઇ તેને સ્થાનિક સ્થીતિ સાથે સરખાવીને થોડો અંદાજ મેળવ શકાય. અહિં ચોથા તબકકાની ચૂંટણી બાદ દેશના મિડિયા શું કહે છે એ અથવા લોકોને લોકપ્રિય સાંભળવુ છે એ કહેવાની જજમેન્ટલ વાત નથી.

પરંતુ જે સૂર નિકળે છે તેને સાંભળવાની અને સમજવાની વાત છે. દેશમા હાલ લેફટ નેરેટિવ્ઝ ધરાવતું મિડિયા અનઓર્ગેનાઇઝ પણ ઓર્ગેનાઇઝડ છે. તેમની ચાઇના મોડેલથી પહેલેથી જ નેરેટિવ્ઝ સેટ કરવામાં માસ્ટરી રહી છે. બીજા તબકકા બાદ આ મિડિયા વીંગ ખુબ ઉત્સાહમાં આવી ગઇ છે. એક બાદ એક તબકકામાં ચૂંટણી પ્રવેશી રહી છે તેમ તેમ તેમની ડિબેટનો સૂર ભાજપ,એનડીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધી થઇ ગયો છે સિનિયર પત્રકારો અને અન્ય કેટલાક અખબારોના વરીષ્ઠ પત્રકારોએ આ ડિબેટમાં તેમના એક ધારા વિચારો અને ગ્રાઉન્ડ સપોર્ટ આપ્યા છે એ ઉપરથી ચિત્ર ખુબ સસ્પેન્શ,રોમાંચ,થ્રિલરવાળુ ઉભુ થાય છે. છેલ્લા થોડા સમયથી પ્રો-મોદી,પ્રો બીજેપી,પ્રો – એનડીએ સોશિયલ મિડિયાના અવાજ આત્મવિશ્વાસમાં પહેલાં જેવો દમ ખમ નથી દેખાતો.

પરંતુ આંતરપ્રવાહો ઓળખવામાં કોણ થાણ ખાય એ કહેવાય નહી. ગત ચુંટણીમાં યુ.પી.ના પરીણામોએ ભાજપને જે જબ્બર વિજય અપાવ્યો અને દિલ્હીનો માર્ગ પ્રશસ્ત કર્યો ત્યારે એક પણ મિડિયા આ બાબતે છાતી ઠોકીને બોલ્યુ નહોતું. ત્યારથી ભુગર્ભમાં ચાલ્યા ગયેલા સેફોલોજીસ્ટો ફરી મેદાનમાં આવ્યા છે. સપાટી ઉપર તેમના ઓબ્ઝર્વેશ ચિત્ર ધુમિલ કરે છે. ચોથા તબકકાના મતદાન બાદ દેશના લગભગ પ૦ ટોપ સેફોલોજીસ્ટો અને ઓલ્ટરનેટ મિડિયા ચેનલોનો સૂર એવ ઉભો થાય છે કે નરેન્દ્ મોદી રપ૦ બેઠકની અંદર સમેટાઇ જશે. ર૭ર બેઠક સાદી બહુમતી માટ જોઇએ. સામે પ્રો –બીજેપી ચેનલો અને મિડિયા હજુ 33૦ બેઠકનો દાવો કરે છે.

ભાજપ વિરોધી નિષ્ણાતો મોદીને સાઉથમાં નુકસાન છે તે બતાવે જ છે. સાથે સાથે પશ્ચીમ બંગાળમાં,મહારાષ્ટ્માં,ઉતરપ્રદેશમાં,બિહારમાં અને હરિયાણામાં મોટુ નુકસાન થશે તેવી આગાહિ કરે છે. કદાચ ગુજરાતમાં એક થી ત્રણ બેઠકના નુકસાનની આગાહિઓ પણ તેઓ કરે છે. અમ ગત વખતની ભાજપની 3૦3  બેઠક અને એનડીએ સહિત 3પ૦ બેઠકમાં ૮૦ બેઠકનું ગાબડું જોવાય છે. જે સ્વીકારી લેવું વહેલુ છે. પરંતુ એક વાત ચોકકસ છે કે આ વખતે ચૂંટણી બાયપોલર થઇ છે. બન્ને કોઇ એક તરફી મતદાન નથી થતું દ્વિપક્ષી મતદાન થાય છે. રામમંદિર અને રાષ્ટ્રવાદના મુદાને બદલે સ્થાનિક મુદાઓ હાવી થઇ ગયા છે. ઇન્ડિયા ગઠબંધને છેલ્લી ઘડીએ ઠીક ઠીક એજન્ડા સેટ કરી લીધો છે યુ.પી.બિહાર,મહારાષ્ટ્ર,પંજાબ,દિલ્હી,હરીયાણા અને સાઉથમાં નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ રોકવાનું આ વિપક્ષોનું ઇન્ડિયા ગઠબંધનનું લક્ષ્ય છે. ધારણાઓ વચ્ચે ફરી એક વખત ભાજપનો ઘોડો વીનમાં જશે કે દેશમાં મોટો રાજકિય અપસેટ સર્જાશે ? હંગ પાર્લામેન્ટનો ચુકાદો આવશે ? આવા અનેક સવાલો દીલની ધડકન વધારે છે. ચોથા તબકકા સુધીમા ૭૦ ટકા મતદાન થઇ ગયુ છે. હવે ત્રણ તબકકાના મતદાન બાદ દેશની નજર ૪ જુન ઉપર હશે. ૪ જુને ઇવીએમ કહેશે નરેન્દ્ર મોદી દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે કે ભારતની લોકશાહિના ભાગ્યમાં નવી સરકાર હશે. ?

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
રાજકોટ

 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો

Editor By Editor 6 days ago
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?