By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    7 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: EVM ખોટકાશે તો VVPATની કાપલીની ગણતરી કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

EVM ખોટકાશે તો VVPATની કાપલીની ગણતરી કરાશે

agragujaratnews
Last updated: 2024/05/22 at 8:17 PM
2 years ago
Share
EVM ખોટકાશે તો VVPATની કાપલીની ગણતરી કરાશે
SHARE

રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે સ્ટાફની નિમણુંક, આવતી કાલે તાલીમ અપાશે

રાજકોટ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ તમામ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને મત ગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છેત્યારેઆગામી તા.૪ જૂનના રોજ યોજાનાર મતગણતરી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણીપંચની સૂચના મુજબ જો મતગણના દરમિયાન ઈવીએમમાં ખામી સર્જાઈ તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે.મુછારના માર્ગદર્શન હેઠળ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને તમામ મતગણતરી સ્ટાફની નિમણૂકના ઓર્ડર કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં મતગણતરી માટે તમામ સ્ટાફનું નિમણૂક કરી નાખવામાં આવી છે. જેમને આગામી ગુરુવારના રોજ મહત્વની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઇવીએમ સિલ કેમ ખોલવા, ક્લોઝ બટન કઈ રીતે દબાવવું, અંગ્રેજીનાં આંકડા કેવી રીતે લેવા, એજન્ટની શીટ કેવી રીતે લેવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એવું થયું છે ચાલુ મતગણતરીએ ઈવીએમનું કોમ્પ્યુટર યુનિટ એટલે કે સીયુ બંધ થઈ ગયું, આવું બને ત્યારે પંચમાં માર્ગદર્શન માંગવામાં આવતું પરંતુ હવે એવો નિયમ આવ્યો છે જેમાં ઇવીએમનું કોમ્પ્યુટર યુનિટ બંધ થઈ ગયું હોય તેવા કિસ્સામાં વિવીપેટની કાપલીઓની કરી મતગણતરીની કાર્યવાહી કરવામાં આવશે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા આપવામાં આવેલા દિશનીર્દેશ બાદ આ સુધારા અમલી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો
રાજકોટ

દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો

Editor By Editor 6 days ago
યુધ્ધના તણાવ વચ્ચે ભારતીય બજાર મજબૂત, GDP ૭.૮ ટકાએ પહોંચ્યો
 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી
અમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ
પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?