આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની પરિણામ જાહેર થશે. જેને લઈને બધા જ મતગણતરી કેન્દ્રો પણ તૈયાર ગઇ ગયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


