By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    45 minutes ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    2 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    3 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    4 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં પ્રથમ વખત ઇન્ફ્લુઅન્ઝર મીટ એન્ડ ગ્રીટનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રાજકોટમાં પ્રથમ વખત ઇન્ફ્લુઅન્ઝર મીટ એન્ડ ગ્રીટનું આયોજન

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:41 PM
11 months ago
Share
રાજકોટમાં પ્રથમ વખત ઇન્ફ્લુઅન્ઝર મીટ એન્ડ ગ્રીટનું આયોજન
SHARE

નિશા જોબનપુત્રા અને  પ્રિયા અઢિયા દ્વારા અનોખું આયોજન

સુરતના રૂપલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા

આજકાલ સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુઅન્ઝરનો વ્યાપ ખૂબ વધ્યો છે.જે લોકો ઇન્ફ્લુઅન્ઝર તરીકે સફળ થાય છે તેને લોકો  સેલિબ્રિટીની જેમ માન સમ્માન આપે છે.આવા જ સુરતના એક લોકપ્રિય ઇન્ફ્લુઅન્ઝર રૂપલ શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા.હીર ડિઝાઇનર શો ના નિશા જોબનપુત્રા અને બ્લીંગ ડિસ્પ્લે સ્પેસના પ્રિયા અઢિયા દ્વારા રાજકોટમાં સહુ પ્રથમ વખત ઇન્ફ્લુઅન્ઝર મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન બ્લીંગ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું.

Contents
નિશા જોબનપુત્રા અને  પ્રિયા અઢિયા દ્વારા અનોખું આયોજનસુરતના રૂપલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમ સુરતના લોકપ્રિય ઇન્ફ્લુઅન્ઝર રૂપલ શાહ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.રાજકોટના ઇન્ફ્લુઅન્ઝર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકબીજાના વિચારોનું આદન પ્રદાન કરવાનો અને એકબીજાને મદદરૂપ થવાનો હતો.ઉપસ્થિત રૂપલ શાહ પાસેથી  સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.અનેક બિઝનેસ વુમન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.સોશિયલ મીડિયા કઈ રીતે બિઝનેસ વધારવા ઉપયોગી થઇ શકે તેની ટિપ્સ પણ આપી હતી.

રૂપલ શાહે કોરોના સમયમાં પોતાનું ઇન્સ્ટા એકાઉન્ટ ખોલ્યા બાદ હળવાશમાં જ રીલ મુકવાનું શરૂ કર્યું હતું,પરંતુ લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો.આજે તેમની ખૂબ લોકપ્રિયતા છે.મોટી સંખ્યામાં ફોલોઅર્સ  છે.પોતાનો અનુભવ શેર કરતા તેઓએ જણાવ્યું હતું કે

જો તમે ઇન્ફ્લુએન્સર છો તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.તેઓએ જણાવ્યું હતું કે  સતત પોસ્ટ કરતા રહો દિવસમાં ત્રણથી ચાર પોસ્ટ અવશ્ય મૂકો.રીલ બનાવો ત્યારે તેના પર કૈક લખો,તેના વિશે લખશો તો લોકોને તે જોવું ગમે છે.કોઈ પણ રિલને ઓછા વ્યુઝ આવે તો ચિંતા ન કરો,બીજી રીલ માં વધુ આવશે.તમારા ફોલોઅર કઈ રીતે રિસ્પોન્સ કરે છે તેના ઉપર પણ ઘણો આધાર છે.

આમ ઘણી નવી માહિતી તેઓએ  આપી હતી.

રાજકોટના ઇન્ફ્લુઅંસરે પણ તેઓ સાથે રીલ બનાવવાની તક ઝડપી લીધી હતી સેલ્ફી ફોટોગ્રાફસ અને હાઈ ટી લઈ સહુ છૂટા પડ્યા હતા.

કાર્યક્રમમાં કનેક્ટ રાજકોટના સપના જટાનીયા, એંકર ઋષાલી સગાલા, ભક્તિ પોપટ,શ્રીના વાછાણી, રિંકલ પટેલ,દિશા પટેલ,ભૂમિ મયડ,ડોલી,નકુમ,સીનીયા કોટક,શ્વેતા કોઠારી,રિદ્ધિ સોનપલ,માનસી આંબલીયા વગેરે હાજર રહ્યા હતા

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
સ્પોર્ટ્સ

WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો

By 4 days ago
WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકાની જીતનો હીરો રહ્યો આ ખેલાડી, ફાઈનલમાં મચાવી ધૂમ
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?