By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    53 minutes ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    2 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    3 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    4 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કોઈના સ્મિતનું કારણ બનતી સંસ્થા મુસ્કાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

કોઈના સ્મિતનું કારણ બનતી સંસ્થા મુસ્કાન

agragujaratnews
Last updated: 2024/07/22 at 7:34 PM
11 months ago
Share
કોઈના સ્મિતનું  કારણ બનતી સંસ્થા મુસ્કાન
SHARE

રૂપલબેન રાઠોડ અને મનીષભાઈ રાઠોડ મેંગો પીપલ પરિવાર અને મુસ્કાન સંસ્થા દ્વારા કરે છે શિક્ષણ અને સેવાનું બેજોડ કાર્ય

રાજકોટ તથા જામનગરની ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો ને જ્ઞાન અને સંસ્કારોનું સીંચન થાય તે માટે મેંગોપીપલ પરીવારે શિક્ષણની જયોત પ્રગટાવી છે.રાજકોટમાં ગોંડલરોડ, રૈયાધાર , લાલપરી તળાવ અને અટીકા જેવા અલગ – અલગ વિસ્તારોમાં તથા જામનગરમાં સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે તથા સાંઈબાબા મંદીર પાસેની ઝૂપડપટ્ટીમાં ઘટાદાર વૃક્ષની છાયડામાં અથવા મંદીર પરીસરમાં મેંગોપીપલ પરીવારના ફ્રી એજયુકેશન કલાસ ચાલે છે. જેમાં મજુર વર્ગ, સ્લમ વિસ્તાર અને ઝૂપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક જ્ઞાન અને સંસ્કાર અપાય છે. ૪૫ બાળકોથી શરૂઆત કરી. આજે ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના ૨૫૦ થી પણ વધુ બાળકો મેંગોપીપલ પરીવારના એજયુકેશન કલાસમાં આવતા થયા છે.

મેંગો પીપલ પરિવાર સાથે “પ્રોજેકટ મુસ્કાન” નો પણ પ્રારંભ કર્યો જેમાં  સ્લમ વિસ્તારોના બહેનોને એકઠી કરી, સેનટરી પેડની સમજણ આપવી અને ફ્રી માં સેનેટરી પેડ વિતરણ કરવા જેવી પ્રવૃત્તિ શરૂ કરી. રૂપલબેન અને મનીષભાઈ આ દંપતીએ,  “પ્રોજેકટ મુસ્કાન” દ્વારા જરૂરીયાતમદ સ્લમ વિસ્તારોની માત્ર દિકરીઓની સરકારી શાળાઓ , આંગણવાળી કેન્દ્રો અને હોસ્ટેલ તથા કન્યા છાત્રાલયોમાં પણ નિઃશુલ્ક પેડ વિતરણ શરૂ કરેલ . ધીમે ધીમે આ એક ટીમવર્ક થવા લાગ્યું ‘. રાજકોટ, જામનગર ઉપરાંત, ધ્રોલ, જોડીયા, ભાદર જેવા નાના સેન્ટરમાં પણ પેડ વિતરણ કરવામાં આવે છે.

જરૂરીયાતમંદ બહેનો આર્થિક રીતે પોતાના પગભર બની શકે તે આશયથી રૂપલબેન “મુસ્કાન ગૃહઉદ્યોગ” ની સ્થાપના કરી અને આ બહેનોને બજારભાવ કરતા ખુબ જ નીચા ભાવે પેડના પેકીંગ કરી આપવાનું શરૂ કર્યું. માત્ર બે રૂપિયામાં પેડ મળી રહે તેવા આશયથી મુસ્કાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. આજે ૩૩ થી વધુ બહેનો મુસ્કાન કેન્દ્ર દ્વારા પેડનું વેચાણ કરી રહી છે અને તેનો ઉપયોગ પણ કરી રહી છે.જોતજોતામાં મેંગોપીપલ પરીવાર આજે દસ વર્ષથી કાર્યરત છે અને પ્રોજેક્ટ મુસ્કાન પણ છેલ્લા છ વર્ષથી સતર્કમ કરી રહેલ છે. હવે તો જરૂરીયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે નિઃશુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ વિતરણ કરાય છે. જેના માટે મુસ્કાન મેજીક બોક્સ બનાવેલ છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
સ્પોર્ટ્સ

Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત

By 2 days ago
Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
Business: SIP ઇનફ્લો : મે મહિનામાં રોકાણપ્રવાહ 26,688 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે
SA vs AUS WTC Final: ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?