By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    9 minutes ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    1 hour ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    2 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    3 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

Last updated: 2025/06/09 at 10:39 AM
7 hours ago
Share
RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
SHARE

IPL 2025ના ભવ્ય સમાપન પછી હાલ તમિલનાડુમાં પ્રીમિયર લીગ રમાઈ રહી છે. આ પ્રીમિયર લીગમાં એક યુવા ખેલાડીએ પોતાની બોલિંગથી તરખાટ મચાવીને RCB મેનેજમેન્ટને વિચારતા કરી મૂક્યા છે, અને એનું કારણ એ છે, કે આ એજ ખેલાડી છે જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મેનેજમેન્ટને ટીમમાં તો લીધો હતો પણ મેદાનમાં રમવાની તક તેને નોતી આપવામાં આવી.

તમિલનાડુ પ્રીમિયર લીગમાં હેટ્રિક

આ વર્ષે IPL 2025માં પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટીમના અને ચાહકોના 18 વર્ષના સપનાંને પૂરું કર્યું. એક લાંબા સમય સુધી રાહ જોયા પછી આખરે ટ્રોફી બેંગલુરુના આંગણે આવી. હાલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો એક બોલર જેને આજથી બે વર્ષ પહેલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ સંજોગો વસાત તેને ફિલ્ડ ઉપર જઈને રમવાની તક આપવામાજ ન આવી. એ ખેલાડી હાલ તમિલનાડુ પ્રીમિયર લીગમાં ગજબ તરખાટ મચાવી રહ્યો છે. આ બોલરે તમિલનાડુ પ્રીમિયર લીગમાં હેટ્રિક લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

તમિલનાડુ પ્રીમિયર લીગમાં ધમાકેદાર પ્રદર્શન

સોનુ યાદવ નામના આ યુવા બોલરને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2023માં ટીમમાં સ્થાન આપ્યું હતું, પરંતુ તેને એક પણ વાર ટીમ તરફથી રમવાની તક ન હતી મળી. સોનું યાદવને ત્યારબાદ વર્ષ 2024 માં ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ આ યુવા ખેલાડીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આ નિર્ણયથી હાર સ્વીકારી ન હતી. સખત અને સતત મહનેતનું પરિણામ ચોક્કસથી મળે છે. સોનું યાદવ હાલ તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. સોનુએ નેલ્લાઈ રોયલ કિંગ્સ તરફથી મેચમાં હેટ્રિક લીધી હતી.

સોનુએ રચ્યો ઇતિહાસ

તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં સોનું યાદવે તોફાની બોલિંગથી ક્રિકેટ રસિકોનું ધ્યાન ચોક્કસથી આકર્ષિત કર્યું છે. સોનુ યાદવ ત્રિચી ગ્રાન્ડ સામે છેલ્લી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. સોનુ યાદવે  ત્રિચી ગ્રાન્ડ સામે છેલ્લી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલમાં બેટ્સમેનોને સ્ટેડિયમ ભેગા કરીને શાનદાર હેટ્રીક તેના નામે કરી અને TNPL માં હેટ્રિક લેનાર છઠ્ઠો ખેલાડી બનીને ઇતિહાસ રચી દીધો. આ મેચમાં સોનું યાદવે કરેલા શાનદાર પર્ફોર્મન્સથી ત્રિચી ગ્રાન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 157 રન જ બનાવી શકી.

You Might Also Like

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Phil Saltએ બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો જોરદાર કેચ, ફેન્સ રહી ગયા દંગ
સ્પોર્ટ્સ

Phil Saltએ બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો જોરદાર કેચ, ફેન્સ રહી ગયા દંગ

By 6 days ago
Indian Teamમાં આ ખેલાડીઓ વચ્ચે થતી હતી માથાકૂટ, થયો મોટો ખુલાસો
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
IPL ચેમ્પિયન પ્લેયરે આ સિરીઝમાંથી પાછું લીધું નામ, જાણો શું છે કારણ
World News: Italy-India સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપનું આયોજન, જાણો કેમ છે ખાસ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?