By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    21 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    1 hour ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    3 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

Last updated: 2025/06/09 at 11:42 AM
6 hours ago
Share
French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
SHARE

French Open 2025માં સ્પેનના 22 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ વિશ્વના નંબર-1 ખેલાડી જૈનિક સિનરને હરાવીને ચેમ્પિયન બન્યા છે. 8 જૂન રવિવાર ના રોજ ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલ આ મુકાબલામાં અલ્કારાઝે ઇટાલીના જેનિક સિનરને પાંચ સેટમાં હરાવ્યો.

વિશ્વના નંબર-1 ખેલાડીને મળી હાર

8 જૂન રવિવારના રોજ ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વના નંબર-1 ખેલાડી જૈનિક સિનરને હરાવીને મેજર અપસેટ ફર્જી દીધો છે. 5 કલાક 29 મિનિટ સુધી ચાલેલા આ શાનદાર મુકાબલામાં અલ્કારાઝે ઇટાલીના જેનિક સિનરને પાંચ સેટમાં હરાવીને કાર્લોસએ સતત બીજી વખત ફ્રેન્ચ 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું. ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે ઇટાલીના વર્લ્ડ નંબર-1 સિનરને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.

ઇટાલીના સિનરનું સ્વપ્ન ચકનાચૂર

8 જૂન રવિવારના રોજ ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલી આ મેચ એટલા માટે ખાસ હતી, કેમકે ઇટાલીના જેનિક સિનરે આ પહેલા નોવાક જોકોવિચ જેને ટેનિસ જગતના મહાન માનવામાં આવે છે તેમને હરાવ્યા હતા. ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વ નંબર-1 જૈનિક સિનરને 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2) થી હરાવ્યો હતો. અલ્કારાઝે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ તેના નામે કર્યો છે. આ ફાઇનલ મેચ હારતા સાથેજ ઇટાલીના સિનરનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. સિનર આ વર્ષે પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.

ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ

ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલી આ મેચે ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં એક આગવો ઇતિહાસ પણ રચી દીધો છે. આ રોમાંચક મેચ ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ મેચ તરીકે નોંધાઈ ગઈ છે. કાર્લોસ અલ્કારાઝ અને જૈનિક સિનર વચ્ચેની આ ફાઇનલ મેચ 5 કલાક અને 29 મિનિટ સુધી ચાલી હતી. 22 વર્ષીય કાર્લોસ અલ્કારાઝના કારકિર્દીનો આ એક ખાસ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હતો. અલ્કારાઝે અત્યાર સુધીમાં બે વિમ્બલ્ડન (2023, 2024), બે ફ્રેન્ચ ઓપન (2024, 2025) અને એક યુએસ ઓપન (2022) ટાઇટલ જીત્યા છે.

You Might Also Like

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Rj Mahvashએ ચહલ માટે લખી 'સ્પેશિયલ પોસ્ટ', એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો
સ્પોર્ટ્સ

Rj Mahvashએ ચહલ માટે લખી 'સ્પેશિયલ પોસ્ટ', એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો

By 4 days ago
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
વેદ વ્યાસજીના પુત્ર શુકદેવજીના જન્મની રસપ્રદ કથા
RCB Won IPL 2025: 18 વર્ષ સુધી રાહ જોઈ… વિરાટની ભાવુક પોસ્ટ
'મારું દિલ, આત્મા…' Virat Kohliએ IPL ટ્રોફી જીત્યા બાદ કરી દિલની વાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?