By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!

Last updated: 2025/06/11 at 12:43 PM
10 months ago
Share
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
SHARE

WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) 2025 ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના લોર્ડ્સમાં 11 જૂનથી 15 જૂન દરમિયાન યોજાવાની છે. દક્ષિણ આફ્રિકા લાંબા સમય પછી ICC ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. સવાલએ છે કે શું ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળની આફ્રિકન ટીમ પેટ કમિન્સ અને કંપનીના ઘમંડને તોડી શકશે?

જો આપણે દક્ષિણ આફ્રિકા પર નજર કરીએ તો, મોટી ટુર્નામેન્ટમાં, ખાસ કરીને ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) માં છેલ્લી ઘડીએ હારવાનો તેમનો લાંબો ઇતિહાસ છે. મોટી મેચોમાં નિષ્ફળતાને કારણે, આફ્રિકન ટીમને વિશ્વ ક્રિકેટમાં ચોકર્સ કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની ટીમે છેલ્લી વખત ICC ટુર્નામેન્ટ જીતી હતી તે વિલ્સ ઇન્ટરનેશનલ કપ (1998) હતો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ મેચના એક દિવસ પહેલા 10 જૂને WTC ફાઇનલ માટે તેમની પ્લેઇંગ 11 ની જાહેરાત કરી હતી. સેમ કોન્સ્ટાસ અને સ્કોટ બોલેન્ડ જેવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11 માં સ્થાન મેળવી શક્યા ન હતા. બીજી તરફ, આફ્રિકન ટીમમાં બોલિંગ લાઇનઅપમાં કેશવ મહારાજ, કાગીસો રબાડા, માર્કો જેન્સેન અને લુંગી ન્ગીડીનો છે. WTC ફાઇનલમાં વિયાન મુલ્ડર નંબર 3 પર રમશે.

WTC ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની પ્લેઈંગ 11

રિયાન રિકલ્ટન, એડન માર્કરમ, ટેંબા બાવુમા (કેપ્ટન) વિયાન મુલ્ડર, ટ્રસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંધમ, કાઇલ વેરિન ( વિકેટકીપર) માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, અને લુંગી એનગિડી.

WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11

ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુકેશ, કૈમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી ( વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લ્યોન, જોશ હેઝલવુડ.

જ્યારે આફ્રિકાએ જીત્યું ICCનું પહેલું ટાઈટલ

1 નવેમ્બર 1998માં ઢાકામાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઈન્ટરનેશનલ કપનું ફાઈનલ રમવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકાએ ફાઈનલ 4 વિકેટથી જીત્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ ફોલો વોલેસે 103માં 245 રન કર્યા હતા. ઓલરાઉન્ડર જેક્સ કેલિસે પાંચ વિકેટ મારી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમે 18 બોલમાં રલચેઝ પૂરા કર્યા હતા. કેપ્ટન ક્રોનિકે 61, માઈક રિંડેલે 49 અને કૈલિસે 31 રન કર્યા હતા. કૈલિસે તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે પ્લેયર ઓફ ધી મેચ રહ્યો હતો.

2024માં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી તોડ્યું તેમનું સપનું

આફ્રિકી ટીમ કોઈ પણ વન ડે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં આગળ વધી ના શકી. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાના સપનાને તોડી 7 રનથી હરાવ્યું હતું. T20  વર્લ્ડ કપ જીત્યું હતું.

આફ્રિકી ટીમ  વર્લ્ડ ક્રિકેટમાં ઘણા મોકા પર ચોકર્સ સાબિત થઈ હતી. સાઉથ આફ્રિકાની ICC ટુર્નામેન્ટ્સમાં નિરાશાજનક હાર…

  • ઓસ્ટ્રેલીયાની સામે 1992 વનડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા હાર્યું હતું.
  • વેસ્ટઈંડિઝ સામે 1996 વનડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા 19 મેચોથી હાર્યું હતું
  • ઓસ્ટ્રેલીયાની સામે 1999  વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા હાર થઈ હતી. 
  • ઓસ્ટ્રેલીયાની સામે 2007માં  વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાની હાર થઈ હતી.
  • ન્યૂઝીલેન્ડની સામે 2011 વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ 25 ઓવરમાં 8 વિકેટ પર 108 રન બનાવ્યા પછી આગળની 7 વિકેટ પર 64 રન ગુમાવ્યા હતા.

ઈંગ્લેન્ડ સામે 2013માં ચૈમ્પિયંસ ટ્રોફી સેમીફઈનલમાં સાઉથ આફ્રિકાની થઈ હાર 

સાઉથ આફ્રિકાનો સ્કોર 8 વિકેટ પર 80 રન હતો તે પછી ડેવિડ મિલર અને રોરી ક્લેનવેલ્ટે 175 રન સુઘી સ્કોર પહોંચાડ્યો હતો. જોનાથન ટ્રોટના 82 રન પછી પણ ઈગલેન્ડે 12 ઓવર અને 7 વિકેટ બાકી રહેતા ઈગ્લેન્ડની જીત થઈ હતી.

  • ભારત સામે 2014માં T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાની હાર થઈ હતી.
  • ન્યૂઝીલેન્ડ સામે 2015 વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સાઉખ આફ્રિકા હાર્યું હતું.
  • નીદરલેન્ડની સામે 2002 T20 વર્લ્ડ કપ સુપર 12માં 13 રનથી સાઉથ આફ્રિકા હાર્યું હતું.
  • ઓસ્ટ્રેલીયા સામે 2023 વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ફરી સાઉથ આફ્રિકા ટીમ ચોકર સાબિત થઈ હતી.

કેમ વિશ્વ ક્રિકેટથી કપાય ગયું સાઉથ આફ્રિકા?

સાઉથ આફ્રિકા સરકારે એવા નિયમો બનાવ્યા જેમાં ICCને મૂંઝવણમાં નાખી દીધું હતું. સરકારના નિયમો અનુસાર તેમના દેશની ટીમને ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રલિયા અને ન્યૂઝીલેન્ડ સામે રમવાની જ અનુમતિ આપી હતી. તેમજ તેવી પણ શર્ત હતી કે સામેની ટીમમાં શ્વેત ખિલાડીઓ જ રમશે.

આઈસીસીને સાઉથ આફ્રિકાને નિલંબિત કરી દીધું હતું, જેનાથી આફ્રિકી ખિલાડીઓનું ભવિષ્ય ખતરામાં આવી ગયું હતું. તેમજ ત્યાં ઘણા ક્રિકેટરનું કરિયર એ રાહમાં ખતમ થઈ ગયું કે સાઉથ આફ્રિકા ટીમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે વાપસી થશે. હવે 21 વર્ષ છી સાઉથ આફ્રિકામાં બદલાવ આવ્યો અને રંગભેદની નીતિને ખતમ કરી દીધો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 5 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?