By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
    RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
    2 minutes ago
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    2 hours ago
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    8 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    9 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    10 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી

Last updated: 2025/06/11 at 5:47 PM
4 days ago
Share
WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
SHARE

ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડકપ કહેવાતો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ મેચ 11 જૂનથી શરુ થઈ ગયો છે. આ વખતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ આમને સામને છે. ટોસમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટેમ્બા બાવુમાએ જીત મેળવી છે અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. આ મેચમાં સ્ટીવ સ્મિથે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે.

સ્ટીવ સ્મિથે રિકી પોન્ટિંગના રેકોર્ડની કરી બરાબરી

ઓસ્ટ્રેલિયાના શાનદાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે પોતાના દેશના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી છે. રિકી પોન્ટિંગે પોતાના કરિયરમાં 6 ICC ફાઈનલ રમી હતી. હવે સ્ટીવ સ્મિથે પણ એટલી જ ફાઈનલ રમી છે. આ લિસ્ટમાં સ્ટીવ સ્મિથની સાથે શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામ પણ છે, જેમને પોતાના કરિયરમાં 6-6 ICC ફાઈનલમાં ભાગ લીધો છે.

સૌથી વધુ ICC ફાઈનલ રમનારા ભારતીય ખેલાડીઓ

જો આપણે સૌથી વધુ ICC ફાઈનલ રમનારા ખેલાડીઓની વાત કરીએ, તો આ મામલે ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી આગળ છે. આ બંને ખેલાડીઓ અત્યાર સુધીમાં 9 ICC ફાઈનલ રમી ચૂક્યા છે.

ત્યારબાદ રવિન્દ્ર જાડેજાનો નંબર આવે છે, જેને 8 ફાઈનલ રમી છે. જ્યારે ભારતના ભૂતપૂર્વ સ્ટાર યુવરાજ સિંહે 7 ICC ફાઈનલ રમવાની સિદ્ધિ હાંસલ કરી છે. એટલે કે ICC ટુર્નામેન્ટની ફાઈનલ મેચોમાં ભારતીય ખેલાડીઓ હંમેશા મજબૂત હાજરી ધરાવતા રહ્યા છે, અને હવે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથનું નામ પણ આ ખાસ રેકોર્ડમાં જોડાયું છે.

ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.

ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, રિયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંઘમ, કાયલ વેરેલ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી

You Might Also Like

RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત

Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ

WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?

Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?

South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો
આંતરરાષ્ટ્રીય

Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 23 hours ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો
WTC Final 2025: ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, સ્ટાર ખેલાડીનું કપાયું પત્તું
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?