By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી

Last updated: 2025/06/14 at 12:14 PM
9 months ago
Share
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
SHARE

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં નજરે પડી રહ્યા છે. આ વખતે ઇંગ્લેન્ડ પ્રવાસ પરથી ભારતીય ચાહકો માટે ભારતીય ટીમ સારા સમાચાર લઈને પરત ફરશે એવી આશાઓ સેવાઇ રહી છે.

કેપ્ટન શુભમન ગિલનો યુગ શરૂ

હાલ લંડન નજીક બેકનહામમાં ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. શુક્રવારથી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ શરૂ થઈ, જેના પહેલા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી, ગિલને ટીમ ઇન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. ભારતીય કેપ્ટને આ તકનો ખુબજ સારો ફાયદો ઉઠાવ્યો છે, અને તેમની તાકાતની ઝલક પણ બતાવી છે. તેમણે ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી છે.

ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

બેકનહામમાં ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. આ ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં ભારતીય યુવા ખેલાડીઓ ખુબજ સારું પ્રદર્શન કરતાં દેખાઈ રહ્યા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે મેચના પહેલા દિવસે શાનદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે ટીમના ઓપનર અને અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે પણ પોતાનું શાનદાર ફોર્મ દેખાડ્યું હતું અને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં શાર્દુલ ઠાકુર પણ બોલિંગમાં ચમક્યો હતો, જેણે પહેલા દિવસે સૌથી વધુ વિકેટ લીધી હતી.

ટેસ્ટ શ્રેણી માટે સારા સંકેતો

હાલ BCCI દ્વારા ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચના ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી. પરંતુ ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલની આ મેચમાં પહેલી અડધી સદી ટેસ્ટ શ્રેણી પહેલા એક સારો સંકેત છે. કપ્તાન શુભમન ગિલનો વિદેશમાં રેકોર્ડ ખૂબ સારો રહ્યો નથી, પરંતુ પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શનથી ટીમમાં ચોક્કસથી આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો છે. શુભમન ગિલની કેપ્ટનશીપ કરતાં તેની બેટિંગ પર હાલ તમામની નજર છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 6 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?