By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health : વરસાદની સિઝનમાં કઈ ગંભીર બીમારીઓ વકરે, જાણો તેના લક્ષણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health : વરસાદની સિઝનમાં કઈ ગંભીર બીમારીઓ વકરે, જાણો તેના લક્ષણો

Last updated: 2025/06/26 at 3:48 PM
12 months ago
Share
Health : વરસાદની સિઝનમાં કઈ ગંભીર બીમારીઓ વકરે, જાણો તેના લક્ષણો
SHARE

ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદમાં ભીંજાવાના મજા કંઈક અલગ જ છે. પરંતુ કેટલીક વખત આ મજા ગંભીર સમસ્યા ઉભી કરે છે. વરસાદમાં મોટાભાગના લાકોને શરદી, તાવ અને ઉધરસ જેવી સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. પરંતુ આ સિઝનમાં પાણીજન્ય રોગોનું વધુ પ્રમાણ જોવા મળે છે. ભેજ, ગંદા પાણી, મચ્છર અને ગંદકીને કારણે ચેપ અને વાયરલ રોગો ઝડપથી ફેલાય છે. આ સિઝનમાં ત્વચાની એલર્જી, મેલેરિયા અને ફ્લૂ રોગના પણ લોકો શિકાર થાય છે.

વરસાદમાં આ રોગ વકરે

વરસાદી સિઝનમાં આવા ગંભીર રોગોથી બચવા થોડી સાવધાની રાખતા ઘરની સ્વચ્છતા અને આપણા શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. આ સિઝનમાં જાણો એવા કયા ગંભીર રોગો છે જેને નજરઅંદાજ કરવામાં આવે તો કયારેક જીવલેણ બની શકે છે. હાલમાં હોસ્પિટલના સામે આવેલ આંકડા મુજબ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ વધુ નોંધાયા છે. જો આ રોગ વિશે યોગ્ય માહિતી હોય તો તમે આ રોગના શિકાર થતા બચી શકો છો. ખાસ કરીને ગોલગપ્પા, પાણીપુરી, કાપેલા ફળો વગેરે ઝડપથી ચેપ લાગી શકે છે. ગંદા કે ખુલ્લા ખોરાક ખાવાથી ઝાડા, ઉલટી અને ડિહાઇડ્રેશન થઈ શકે છે.

ડેન્ગયુ અને ચિકનગુનિયા : મચ્છર કરડવાના કારણે ડેન્ગયુ અને ચિકનગુનિયા જેવી બીમારી થાય છે. થોડા સમય પહેલા ડેન્ગયુ રોગ વધુ ગંભીર મનાતો હતો. તે સમયે ડેન્ગયુના દર્દીના મોત થતા આ રોગને લઈને આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરાઈ. વરસાદમાં વાસણો અને ગટર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધુ થાય છે. આ રોગોમાં ખૂબ તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યાઓ થાય છે.

ટાઇફોઇડ : વરસાદી પાણીના કારણે કયારે તેની સાથે અન્ય કચરો આવતા નળનું પાણી કે ટાંકીનું પાણી ઘણીવાર ગંદુ થઈ જાય છે. આ દૂષિત પાણીમાં સાલ્મોનેલા ટાઈફોઈડ નામનો બેક્ટેરિયા ઉદભવે છે. જેના આપણા શરીરમાં પ્રવેશ કરે ત્યારે ટાઈફોઈડ બીમારીના શિકાર થઈ છે. આ બીમારીના લક્ષણોમાં ખૂબ તાવ આવે છે. પેટમાં દુખાવો, નબળાઈ, ભૂખ ન લાગવી એ તેના લક્ષણો છે.

લેપ્ટોસ્પાયરોસિસ : આ રોગ વરસાદી પાણીમાં રહેલા બેક્ટેરિયાના સંપર્કને કારણે થાય છે. કોઈ વ્યક્તિ ઉંદરો કે પ્રાણીઓના પેશાબવાળા વરસાદી પાણીમાં જાય છે. ત્યારે આ પાણી ત્વચામાં કાપ, ઉઝરડા અથવા ખંજવાળ દ્વારા આ બેકટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. મોટાભાગે ખેતીમાં કામ કરતા ખેડૂતો આ બીમારીના શિકાર થયાનું સામે આવ્યું છે.

ફંગલ ચેપ અને ત્વચાની એલર્જી  : ભેજને કારણે ત્વચા પર ખંજવાળ, લાલાશ, ફોલ્લીઓ અથવા ફંગલ ચેપ વધે છે. સતત ભીના કપડાં પહેરવાથી અથવા ભીના થયા પછી સ્વચ્છ ન રહેવાથી, ત્વચા પર પરસેવો અને ભેજ એકઠો થાય છે, જેના કારણે ફંગલ ચેપ, ખંજવાળ, ફોલ્લીઓ અને ત્વચાની એલર્જી થાય છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે
રાજકોટ

રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે

Editor By Editor 2 days ago
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
ભરૂડી ટોલનાકા પાસે રૂ.1.51 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતું SMC
આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો
ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?