By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weight Loss Tips : વજન ઘટાડયા બાદ ફરી ફટાફટ વધવાથી છો પરેશાન, હેલ્થ એક્સપર્ટે આપ્યું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Weight Loss Tips : વજન ઘટાડયા બાદ ફરી ફટાફટ વધવાથી છો પરેશાન, હેલ્થ એક્સપર્ટે આપ્યું કારણ

Last updated: 2025/09/15 at 4:06 PM
6 months ago
Share
Weight Loss Tips : વજન ઘટાડયા બાદ ફરી ફટાફટ વધવાથી છો પરેશાન, હેલ્થ એક્સપર્ટે આપ્યું કારણ
SHARE

Contents
હેલ્થ એક્સપર્ટનું સૂચનફરી વજન વધવાના આ છે કારણો

સ્થૂળતા અને મેદસ્વીપણું આજે એક ગંભીર સમસ્યા બની છે. વજન ઘટાડવું આજે એક હિમાલય પર્વત ચઢવા જેટલો મોટો પડકાર બન્યો છે. એક સમયે વજન ઘટાડવાની આ પર્વત જેટલી સમસ્યા દૂર તો થઈ જાય છે. પરંતુ ફરી થોડા જ સમયમાં ધીરે-ધીરે વેઈટ ગેઈન થવા લાગે છે. વજન ઘટયા કેમ વધવા લાગે છે તેને લઈને લોકોમાં મૂંઝવણ હોય છે. આખરે એક વખત વજન ઉતાર્યા બાદ ફરી કેમ વજન વધે છે તેને લઈને હેલ્થ એક્સપર્ટે સાચું કારણ આપ્યું છે.

હેલ્થ એક્સપર્ટનું સૂચન

આપણા સ્વસ્થ્ય સ્વાસ્થ્ય પાછળનું એક કારણ હેલ્ધી બોડી છે. કારણ કે શરીરનું વજન અને આપણું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે વય, ઊંચાઈ અને લિંગ પ્રમાણે વજન યોગ્ય હોય તો તમે સ્વસ્થ છો. અને આમ, ના હોય તો તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉદભવી શકે છે. અને એટલે જ લોકો વજન ઉતારવા ઉપવાસ, 1 કલાક જીમમાં કસરતી કરવી રાત્રિના ડિનરમાં ફક્ત સૂપ અને ઓટસ ખાવું જેવા અનેક હથકંડા મહિનો અને બે મહિના કરે છે અને ફરી પાછું રુટિન ચાલું કરતાં તેમનું વજન વધવા લાગે છે.

ફરી વજન વધવાના આ છે કારણો

લોકો વજન ઘટાડવા ક્રશ ડાયેટિંગ કરે છે તેના કારણે તેમના શરીરને યોગ્ય પોષણ મળતું નથી. ઓછું ખાવાના કારણે ચયાપચયની પ્રકિયા મંદ પડી જાય છે.  એક સમયે ક્રશ ડાયટ કરી વજન ઘટે છે, પરંતુ જેમ જેમ તમે સામાન્ય ખોરાક ખાવાનું શરૂ કરો છો, તેમ તેમ વજન ખૂબ જ ઝડપથી વધે છે. વજન ઘટાડ્યા પછી ઝડપી વજન વધવા પાછળ હોર્મોનલ ફેરફારો પણ કારણભૂત હોઈ શકે છે. લેપ્ટિન અને ઘ્રેલિન જેવા હોર્મોન્સ ભૂખ અને ખોરાકની સંતોષને નિયંત્રિત કરે છે પરંતુ વજન ઘટાડ્યા પછી, કેટલાક લોકોમાં આ હોર્મોન્સ અસંતુલન આવતા ફરી ઝડપી વજન વધવા લાગે છે.

આ બાબતનું રાખો ધ્યાન

વજન ઘટાડ્યા પછી પણ, વ્યક્તિએ ટકાઉ આહારનું પાલન કરવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી પણ મહત્વપૂર્ણ છે. સ્થૂળતાના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી સમસ્યાઓનું જોખમ વધે છે. અને શરીર પણ બેડોળ દેખાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને, વજન નિયંત્રણમાં રાખી શકાય છે. વજન યોગ્ય હોવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો અને ઉર્જાનો અનુભવ કરશો. 

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?