By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health tips : દિવાળી પછી ફેફસાંને ડિટોક્સ કરવા માટે અપનાવો આ 10 સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health tips : દિવાળી પછી ફેફસાંને ડિટોક્સ કરવા માટે અપનાવો આ 10 સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો

Last updated: 2025/10/21 at 9:54 PM
5 months ago
Share
Health tips : દિવાળી પછી ફેફસાંને ડિટોક્સ કરવા માટે અપનાવો આ 10 સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો
SHARE

દિવાળીનો તહેવાર આનંદ,રોશની અને મિઠાઈનો ઉત્સવ છે.આ દિવસે થતી આતશબાજીથી આખું આકાશ ઝળહળી ઉઠે છે,જે જોવામાં ખૂબ સુંદર લાગે છે.જોકે,દિવાળીના બીજા દિવસે ફેલાતો આ ધૂમાડો તમારા ફેફસાંના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.ફટાકડાંના ધુમાડામાંથી નીકળતા હાનિકારક ગેસ અને ઝીણા કણો આપણા ફેફસાંને સીધી રીતે નુકસાન પહોંચાડે છે, જેના કારણે લોકોને ઉધરસ,ગળામાં ખરાશ અને છાતીમાં બળતરાની સમસ્યા સતાવી શકે છે.આ સ્થિતિમાં,સ્વસ્થ રહેવા માટે ફેફસાંને અંદરથી સાફ (ડિટોક્સ)રાખવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે.દિવાળી પછી ફેફસાંને શુદ્ધ કરવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ જાણો..
  • રાળ લો: તમારા વાયુમાર્ગને સાફ કરવા માટે દિવસમાં બે વખત ગરમ પાણીની વરાળ (Steam) લો. વરાળ લેતી વખતે પાણીમાં તુલસી અને ફુદીનાના પાન ઉમેરી શકાય છે.
  • વધારે પાણી પીઓ: દિવસમાં 3-4 લિટર પાણી પીવું એ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનો અસરકારક માર્ગ છે, કારણ કે તે કિડનીને કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. પર્યાપ્ત પાણી મેટાબોલિઝમ સુધારે છે.
  • આહારમાં સુધારો: ફેફસાંના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતા ખોરાક, જેમ કે આમળા, હળદરવાળું દૂધ, ગોળ, અને દાડમનો રસ ને તમારા દૈનિક આહારમાં સામેલ કરો.
  • એર પ્યુરિફાયર/મીઠાનું પાણી: ધૂળ અને પ્રદૂષકોથી બચવા માટે તમારા બેડની નજીક એર પ્યુરિફાયર અથવા મીઠાના પાણીથી ભરેલું વાસણ રાખો.
  • ધૂપ/સુગંધિત મીણબત્તી ટાળો: ધૂપ કે સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવવાથી ઘરની અંદરની હવા (Indoor Air Quality) પણ બગડી શકે છે, કારણ કે તે વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs) અને અન્ય હાનિકારક પ્રદૂષકો મુક્ત કરે છે.
  • પ્રાણાયામ: દરરોજ સવારે 10 મિનિટ અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરો.
  • નાકથી શ્વાસ લો: મોં દ્વારા શ્વાસ લેવાને બદલે હંમેશા નાકથી શ્વાસ લો. નાક હવાને ફિલ્ટર કરીને અંદર મોકલે છે.
  • ઘરમાં છોડ રાખો: તમારા ઘરની બાલ્કનીમાં સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, પીસ લિલી જેવા છોડ લગાવો. આ છોડ ઘરની અંદરની હવાને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.
  • ડૉક્ટરની સલાહ: જો તમને સતત ઉધરસ, છાતીમાં જકડન કે છીંક આવતી હોય, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
આંતરરાષ્ટ્રીય

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Editor By Editor 4 days ago
હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?