By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lifestyle : બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પણ આ લોકો માટે નુકસાનકારક, જાણો કેમ..
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Lifestyle : બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પણ આ લોકો માટે નુકસાનકારક, જાણો કેમ..

Last updated: 2025/11/15 at 2:11 PM
4 months ago
Share
Lifestyle : બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પણ આ લોકો માટે નુકસાનકારક, જાણો કેમ..
SHARE

Contents
બદામ સ્વાસ્થ્ય માટે નુકસાનકારકપથરીની સમસ્યામાં નુકસાનકારકવજન ઘટાડવાની સમસ્યા

આપણે સ્વસ્થ રહેવા પૌષ્ટીક આહાર ખાઈએ છીએ. લોકોમાં બીનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. કોરોના સમય બાદથી લોકો ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા છે. હેલ્ધી અને ફિટ રહેવા ડ્રાયફ્રૂટ ખાવાનું ચલણ વધ્યું છે. બદામને ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. પરંતુ આ સુપરફૂડનું સેવન કયારેક સ્વાસ્થ્યમાં નુકસાન પણ કરે છે.

બદામ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

શિયાળાની ઋતુમાં બદામ ખાવાથી શરીરને ગરમી અને ઉર્જા મળે છે. બદામ પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામિન ઇ, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. પોષકતત્વો ભરપૂર માત્રામાં હોવાથી લોકો દૈનિક આહારમાં બદામનો ઉપયોગ કરવા લાગ્યા છે. બદામ દરેક માટે સલામત માનવામાં આવે છે, પરંતુ આવું નથી. અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. મગજ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર આ સુપરફૂડનું નિયમિત સેવન આ લોકો માટે હાનિકારક માનવામાં આવે છે.

પથરીની સમસ્યામાં નુકસાનકારક

કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકોએ બદામનું સેવન ઓછું કરવું જોઈએ. બદામમાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે કિડનીમાં કેલ્શિયમ સાથે મળીને પથરી બનાવી શકે છે. નબળી કિડની હોય તેવા લોકોએ ઉચ્ચ ઓક્સાલેટ ખોરાકનું સેવન ટાળવું. કિડનીમાં પથરીના દર્દીઓએ બદામ ઉપરાંત  કાજુ, પાલક અને બીટ જેવા ખોરાકનું સીમિત માત્રામાં સેવન કરવું.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ બદામનું વધુ સેવન ના કરવું જોઈએ. બદામમાં રહેલા મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબી હૃદય માટે ફાયદાકારક છે, પરંતુ તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરની દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા શરીરનું સંતુલન બગાડે છે. શેકેલા અથવા પેક કરેલા બદામમાં સોડિયમની માત્રા વધુ હોવાના કારણે આ દર્ધીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને બળતરાનું જોખમ વધે છે.

નબળું પાચન ધરાવતા દર્દી

બદામ સુપરફુડ છે. નબળું પાચન ધરાવતા દર્દીઓ માટે તે સમસ્યા સર્જી શકે છે. સ્વસ્થ રહેવાના ચકકરમાં વધુ પડતું સેવન સમસ્યામાં વધારો કરે છે. બદામમાં  ફાઇબર, ટેનીન અને તેની કઠણ છાલ પેટની સમસ્યા વધારે છે. નિયમિત તેના સેવનથી ગેસ્ટ્રાઇટિસ, અપચો અથવા ધીમા પાચનવાળા લોકોમાં પેટનું ફૂલવું, ગેસ, કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યા થાય છે. 

વજન ઘટાડવાની સમસ્યા

વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા લોકોએ પણ બદામનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. બદામ કેલરીથી ભરપૂર હોય છે, એટલે કે ઓછી માત્રામાં પણ તે ઘણી બધી ઉર્જા પૂરી પાડે છે. વારંવાર અથવા વધુ પ્રમાણમાં બદામ ખાવાથી કેલરી વધી શકે છે. વજન ઘટવાને બદલે વધવા લાગે છે.બદામમાં રહેલી સ્વસ્થ ચરબી પણ મોટી માત્રામાં ચરબીનો સંગ્રહ વધારી શકે છે. 

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?