By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohli 15 વર્ષે પછી વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી, જાણો શેડ્યૂલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohli 15 વર્ષે પછી વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી, જાણો શેડ્યૂલ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 12:44 PM
5 months ago
Share
Virat Kohli 15 વર્ષે પછી વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી, જાણો શેડ્યૂલ
SHARE

Contents
વિજય હઝારે ટ્રોફીમાં કોહલી કેટલી મેચ રમશે? કોહલીનો હોમ ગ્રાઉન્ડ બેંગલુરુમાં ધમાકો
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહ્યા છે.આ સિરીઝ પૂર્ણ થયા બાદ કિંગ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે.50 ઓવરની આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની શરૂઆત 24 ડિસેમ્બરથી થવા જઈ રહી છે.ડીડીસીએ (DDCA)ના પ્રેસિડેન્ટ રોહન જેટલીએ કોહલીની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.કોહલી આશરે 15 વર્ષના લાંબા ગાળા બાદ વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીની ટીમ માટે વાપસી કરવા તૈયાર છે.તો ચાલો જાણીએ કે વિજય હઝારે ટ્રોફીમાં કોહલી ક્યારે અને કઈ ટીમો સામે ટકરાશે.

વિજય હઝારે ટ્રોફીમાં કોહલી કેટલી મેચ રમશે?

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં પોતાની ૫૨મી સદી ફટકારીને 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. હવે તેઓ ૩ ડિસેમ્બરના રોજ બીજી મેચમાં ઉતરશે. સાઉથ આફ્રિકા સિરીઝ 6 ડિસેમ્બરના રોજ પૂરી થઈ જશે, જ્યારે ટીમ ઇન્ડિયાની આગામી વન-ડે સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.આ સંજોગોમાં, કોહલી વિજય હઝારે ટ્રોફીની લીગ મેચો માટે ઉપલબ્ધ રહેશે. તેઓ આશરે 15 વર્ષ પછી આ ટ્રોફીમાં વાપસી કરી રહ્યા છે. છેલ્લે તેમણે વર્ષ 2010માં વિજય હઝારે ટ્રોફીની મેચ રમી હતી, જેમાં તેમણે દિલ્હીની કેપ્ટનશીપ કરી હતી.

🚨 VIRAT KOHLI WILL PLAY ATLEAST 2 GAMES IN VIJAY HAZARE TROPHY 🚨 [Abhishek Tripathi]

– vs Andhra on Dec 24.
– vs Gujarat on Dec 26.

Both the Games at Bengaluru. 🇮🇳 pic.twitter.com/5j9pYfMiFa

— Johns. (@CricCrazyJohns) December 2, 2025

<script async="" src="

” charset=”utf-8″>

કોહલીનો હોમ ગ્રાઉન્ડ બેંગલુરુમાં ધમાકો

આ ટુર્નામેન્ટમાં બધી ટીમો લીગ સ્ટેજમાં કુલ 7 મેચ રમશે, પરંતુ કોહલી બધી મેચ રમશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. જોકે, કોહલી દિલ્હી માટે ઓછામાં ઓછા 2 મેચ તો ચોક્કસ રમશે.દિલ્હીની ટીમ પોતાની બધી લીગ મેચો બેંગલુરુમાં રમશે, જેમાં ૫ લીગ મેચ બેંગલુરુ પાસેના અલુર (Alur) ખાતે અને બે મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ કોહલીની આઈપીએલ ટીમ RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) નું હોમ ગ્રાઉન્ડ પણ છે.

ફિટનેસ અને વર્લ્ડ કપ 2027 માટે તૈયારી

હકીકતમાં, BCCIએ તેના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે ઘરેલુ ટુર્નામેન્ટ રમવું અનિવાર્ય બનાવ્યું છે. ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લીધા બાદ કોહલી હવે માત્ર વન-ડે ફોર્મેટ જ રમે છે. આથી, તેઓ પોતાની ફિટનેસ અને ફોર્મને જાળવી રાખવા માટે વિજય હઝારે ટ્રોફીમાં ઉતરશે. આ પગલું તેમનો વર્લ્ડ કપ 2027માં રમવાનો માર્ગ પણ સ્પષ્ટ કરી શકે છે.કોહલીના લિસ્ટ-A કરિયરની વાત કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 340 લિસ્ટ-A મેચ રમી છે અને તેમાં 15,832 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 56 સદી અને 83 અર્ધસદી નીકળી છે.
  1. વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં દિલ્હીનું સંપૂર્ણ શેડ્યૂલ
  2. વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬ માટે દિલ્હીની ટીમનું શેડ્યૂલ નીચે મુજબ છે:
  3. દિલ્હીની ટીમ પોતાની પહેલી મેચ 24 ડિસેમ્બરના રોજ આંધ્ર સામે રમશે.
  4. તેઓ ૨૬ ડિસેમ્બરના રોજ ગુજરાત સામે અને 29 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સામે ટકરાશે.
  5. વર્ષના અંતિમ દિવસે, 31 ડિસેમ્બરના રોજ દિલ્હીનો મુકાબલો ઓડિશા સામે થશે.
  6. નવા વર્ષમાં, 3 જાન્યુઆરીના રોજ દિલ્હી સર્વિસીસ સામે, 6 જાન્યુઆરીના રોજ રેલ્વેઝ સામે રમશે.
  7. લીગ સ્ટેજમાં દિલ્હીની છેલ્લી મેચ 8 જાન્યુઆરીના રોજ હરિયાણા સામે રમાશે.

આ પણ  વાંચો -IND vs SA 2nd ODI : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ
રાજકોટ

 રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ

Editor By Editor 5 days ago
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત
પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?