ચેન્નાઈ પર્સ બાકી 43.40 કરો-સ્લોટ બાકી 9 (વિદેશી 4)
લખનઉના પર્સ બાકી 22.95 કરોડ
રાજસ્થાનની પર્સ બાકી 16.05 કરોડ -સ્લૉટ બાકી 9 (વિદેશી 1)
ગુજરાત પાસે પર્સ બાકી 12.90 કરોડ -સ્લૉટ બાકી 5 (વિદેશી 4)
દિલ્હીના પર્સ બાકી 21.80 કરોડ -સ્લોટ બાકી 8 (વિદેશી 5)
હૈદરાબાદ, પર્સ બાકી 25.50 કરોડ-સ્લૉટ બાકી 10 (વિદેશી 2)
IPL 2026ની મિની ઓક્શન માટે 350 ખેલાડી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડી છે.ઓક્શન 16 ડિસેમ્બરે અબ ધાબીમાં યોજાશે.આ યાદીમાં 40 ખેલાડીઓએ પોતાને મહત્તમ 2 કરોડ રૂપિયાની કેટેગરીમાં રાખ્યો છે.જેમાં માત્ર વેંકટેશ અય્યર અને રવિ બિશ્નોઈ ભારતીય છે.ઓક્શનના પ્રથમ સેટમાં કેમરુન ગ્રીનને સ્થાન મળ્યું છે ડે આ વખતે સૌથી મોંઘો વેચાઈ શકે છે.તે આ વખતે બેટર તરીકે રજીસ્ટર્ડ છે.જ્યારે ક્વિન્ટન ડિકોક સહિત 35 નવા ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓની અપીલ બાદ જોડવામાં આવ્યા છે.ઓસ્ટ્રેલિયા જઈ ત્યાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા નિખિલ ચૌધરીએ પોતાને ભારતીય અનકેપ્ડ ઓલરાઉન્ડર તરીકે સામેલ કર્યો છે.તે પંજાબથી લિસ્ટ-એ અને ટી20 રમી ચૂક્યો છે.ઓક્શનમાં કૂલ 77 સ્લૉટ ભરવાના છે.જેમાંથી 31 વિદેશી ખેલાડી છે.સૌથી મોટું 64.30 કરોડ રૂપિયાનું પર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે છે.તેની પાસે 13 સ્લૉટ ખાલી છે.સૌથી ઓછું પર્સ મુંબઈ ઈન્ડિયન્સ (2.75 કરોડ)નું છે અને તેના 5 સ્લોટ ખાલી છે. જાણો ઓક્શનમાં કઈ ટીમ કોની પર બોલી લગાવી શકે છે…
ચેન્નાઈ પર્સ બાકી 43.40 કરો-સ્લોટ બાકી 9 (વિદેશી 4)
પ્રાથમિકતા જાડેજા-કરનના સ્થાને ઓલરાઉન્ડર્સની રહેશે. મોટું પર્સ હોવાને કારણે તેઓ લિવિંગસ્ટોન કે કેમરુન ગ્રીન પર મોટી બોલી લગાવી શકે છે. નાથન એલિસની સાથે એક સીમર બેક-અપ પણ શોધશે. જેમાં વર્તમાન ટીમ:ધોની,ઋતુરાજ,સેમસન,મ્હાત્રે,બ્રેવિસ,શિવમ દુબે,ઉર્વિલ,નૂર,એલિસ,ગોપાલ,ખલીલ,રામકૃષ્ણ,મુકેશ,ઓવર્ટન,ગુરજપૂનીત.કમ્બોજ.
લખનઉના પર્સ બાકી 22.95 કરોડ
ટીમને લોટર આકી ફ વિદેથી ઈના વિકલ્પની જરૂર છે.સ્ક્વોડ સંતુલિત કરવા માટે એક વિશ્વાસપાત્ર ઓલરાઉન્ડર પણ જોઈશે.ત્યારે વર્તમાન ટીમ:અબ્દુલ સમદ,માર્કરમ,આકાશ સિંહ,અર્જુન તેંડુલકર,અર્શિન,આવેશ,બદોની,દિગ્વેશ.હિમ્મત સિંહ,એમ.સિદ્ધાર્થ,બ્રિત્ઝકે,મયંક,શમી,મિચેલ માર્શ.મોહસિન,પૂરન્,પ્રિન્સ યાદવ,પંત,શાહબાઝ
બેંગ્લુરના પર્સ બાકી 16.40 કરોડ- સ્લોટ બાકી 8 (વિદેશી 2)
હેઝલવુડની સાથે એક વિદેશી પેસરની જરૂર રહેશે. આ ઉપરાંત દયાલ ગત ફાઈનલ બાદથી કોઈ મેચ રમ્યો નથી. તેથી એક વિશ્વાસપાત્ર બેક-અપ શોધવાની જરૂર છે. જેમાં વર્તમાન ટીમમાં કોહલી, સોલ્ટ, પટ્ટીકલ, પાટીદાર, ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો, જીતેશ, ભુવનેશ્વર, દયાલ, હેઝલવુડ, સુયશ,અભિનંદન, બેથેલ, તુષારા, રસિખ ડાર સ્વપ્નિલ.
કોલકાતા પાસે પર્સ બાકી 64.30 કરોડ -સ્લૉટ બાકી 13 (વિદેશી 6)
ડિકોક અને ગુરબાઝને રિલીઝ કર્યા છે,તેથી એક કીપર તથા ઓપનરની જરૂર રહેશે.વેંકટેશ અને રસેલના બહાર થવાથી સારા ઓલરાઉન્ડર્સની પણ જરૂર રહેશે.આ માટે કેકેઆરનું ધ્યાન ગ્રીન પર જ વધુ રહેશે.જેમાં રહાણે,અંગકૃષ.અનુકૂલ રૉય,હર્ષિત,મનિષ પાંડે,રમનદીપરિંકૂ,પોવેલ,નારાયણ,ઉમરાન,વૈભવ અરોરા,ચક્રવર્તી..
રાજસ્થાનની પર્સ બાકી 16.05 કરોડ -સ્લૉટ બાકી 9 (વિદેશી 1)
થિક્ષ્ણા, હસરંગા, કાર્તિકેયને રિલીઝ કર્યા હોવાથી સ્પિન વિભાગમાં માત્ર જાડેજા જ છે. એવામાં હરાજીમાં તેમની પ્રાથમિકતા સ્પિન યુનિટના વિકલ્પની રહેશે. તેઓ અનુભવી પેસર પર પણ બોલી લગાવી શકે છે. વર્તમાન ટીમઃ ફરેરા, જાડેજા, કરન, જુરેલ, આર્ચર, મફાકા, પ્રિટોરિયસ, બર્ગર, રિયાન, સંદીપ, હેટમાયર, શુભમ, દેશપાંડે, સૂર્યવંશી, યશસ્વી, યુદ્ધવીર.
ગુજરાત પાસે પર્સ બાકી 12.90 કરોડ -સ્લૉટ બાકી 5 (વિદેશી 4)
સૌથી મોટી જરૂર એક ફિનિશરની રહેશે. કારણ કે-રુધરફોર્ડના જવા પર આ સ્લોટ ખાલી છે. એક ઓલરાઉન્ડરને પણ સ્ક્વોડમાં સામેલ કરવો પડશે. વર્તમાન ટીમઃ અનુજ રાવત, ફિલિપ્સ, ગુરનૂર, ઈશાંત, જયંત, બટલર, રબાડા, કુમાર કુશાગ્ર, સુથાર, સિરાજ, અરશદ, નિશાંત, પ્રસિદ્ધ, સાઈ કિશોર, તેવટિયા, રાશિદ, સાઈ સુદર્શન, શાહરુખ, ગિલ, સુંદર.
પંજાબના પર્સ બાકી 11.50 કરોડ -સ્લૉટ બાકી 4 (વિદેશી 2)
ટીમ લગભગ નક્કી,સંતુલિત લાગી છે.ઓક્શનમાં જોવા મળે તેવી ઓછી.વર્તમાન ટીમઃ અર્શદીપ,ઓમરઝાઈ,હરનૂર,હરપ્રીત,ફર્ગ્યુસન,યાન્સેન,સ્ટોયનિસ,ઓવેન,મુશીર,વાઢેરા,પ્રભસિમરન,પ્રિયાંશ આર્યા,પાયલા અવિનાશ, શશાંક, શ્રેયસ, સૂર્થાંશ,વિષ્ણુ વિનોદ,વ્યાસેક,ઝેવિયર બાર્ટલેટ,યશ ઠાકુર,યુઝવેન્દ્ર ચહલ.
દિલ્હીના પર્સ બાકી 21.80 કરોડ -સ્લોટ બાકી 8 (વિદેશી 5)
ટોચના ક્રમના બેટર્સની જરૂર રહેશે.કારણ કે ફ્રેઝર-મેકગર્ક અને પ્લેસિસને રિલીઝ કર્યા બાદ સ્લોટ ખાલી છે.આ સાથે જ માત્ર ૩ વિદેશી બાકી રહ્યા છે.આ કારણે નવા વિદેશી વિકલ્પ શોધવા માગશે.વર્તમાન ટીમઃ નીતિશ, પોરેલ, અજય મંડલ,આશુતોષ, અક્ષર, ચમીરા, નાયર, રાહુલ, કુલદીપ, માથવ તિવારી,સ્ટાર્ક, રિઝવી, નટરાજન, ત્રિપુરાના વિજૂય, સ્ટબ્સ, વિપરાજ
મુંબઈની પાસે પર્સ બાકી 2.75 કરોડ -સ્લૉટ બાકી 5 (વિદેશી 1)
ટીમનો વર્તમના સ્કવૉડલગભગ સંપૂર્ણ રીતે સંતુલિત લાગી રહ્યો છે. તેની પાસે માત્ર 2.75 કરોડ બાકી છે, તેથી મોટી બોલી લગાવે તેવી શક્યતાઓ નહિવત્ જ છે. વર્તમાન ટીમઃ શાર્દૂલ. રૂધરફોર્ડ, માર્કન્ડે, ગઝનફર, અશ્વિની, બૉશ, દીપક ચાહર, હાર્દિક બુમરાહ, સેન્ટનર, નમન ધીર, રઘુ, રાજ બાવા, મિન્જ, રોહિત,રિકેલ્ટન,સૂર્યકુમાર,તિલક,બોલ્ટ,જેક્સ.
હૈદરાબાદ, પર્સ બાકી 25.50 કરોડ-સ્લૉટ બાકી 10 (વિદેશી 2)
ઝમ્પા અને રાહુલ ચાહરને રિલીઝ કર્યા છે. તેથી 2 સારા સ્પિનરની જરૂર રહેશે. એક સારા ઓલરાઉન્ડર ઉપરાંત એક ભારતીય ઝડપી બોલરને પણ ટીમમાં સામેલ કરવાની જરૂર લાગી રહી છે. વર્તમાન ટીમ: અભિષેક, કાર્સે, ઈશાન મલિંગા, હર્ષલ, ક્લાસેન, ઈશાન કિશન, ઉનડકટ, કામિન્દુ, નીતિશ, કમિન્સ, સ્મરણ, હેડ, જીશાન
આ પણ વાંચો -U-19 World Cup : પાકિસ્તાન સામે આ દિવસે ધૂમ મચાવશે વૈભવ સૂર્યવંશી, જાણો ક્યારે રમાશે મેચ


