T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની પસંદગીને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર આજે બપોરે 1:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને 15 સભ્યોની ટીમ જાહેર કરશે. ટીમના સંતુલનથી લઈને સ્ટાર ખેલાડીઓના ભવિષ્ય સુધી, ચાહકો અને નિષ્ણાતોની નજર રહેશે.


